________________
જૈન દર્શનના કવાદઃ
૧૧૨
ધારાઓમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ હાય છે. એટલે વસ્તુચિ'તનમાં જેવા જેવા ઢંગની સામગ્રી ઉપલબ્ધ થાય છે, તેવા ઢંગથી ચિ’તનની શરૂઆત થાય છે.
મનુષ્યને પ્રાકૃતિક કૃતિયા અને શક્તિઓની પાછળ કાર્ય કરવાવાળી કોઈ શક્તિ પ્રત્યક્ષરૂપે દષ્ટિગોચર નહિ થવાથી, ઉત્પન્ન થતા આશ્ચયને લીધે આગળ વધતી વિચારધારાને યુક્તિયુક્તકલ્પનાઓદ્વારા સ`તુષ્ટ કરવાના મનુષ્યના પ્રયત્ન પણ “દન”ના રૂપમાં પરિવર્ત્તિત થઈ જાય છે. પ્લેટો અને બીજા ગ્રીક દાર્શનિકોએ કરેલ દાશ નિક નિર્માણુ એ આશ્વના આધારે જ છે.
* 1
પેાતે સ્વય’ના અસ્તિત્ત્વ પર અથવા માહ્ય જગત અ'ગે ઉત્પન્ન થતા સંદેહથી, મનુષ્યની વિચારશકિત દ્વારા આલખિત માગ પણુ, દનનુ રૂપ ધારણે કરેછે. પશ્ચિમમાં અર્વાચિન દશ નાના પ્રારંભ સંદેહથી જ થાય છે. તે ધાર્મિક ઉપદેશને પણ સંદેહની દૃષ્ટિથી દેખે છે.
કોઈક દર્શીન એવાં પણ છે કે આશ્ચર્ય અને સદેહ પ્રત્યે બિલ્કુલ વિચારધારા નહિ કરતાં પેાતાનું દૃષ્ટિકોણ ભૌતિકતા પ્રધાન બનાવી જીવનના વ્યવહાર પક્ષની સિદ્ધિના માટે જ સિદ્ધાન્તા રજુ કરે છે. જે “ વ્યાવહારિકતા વાદ” ના નામથી પ્રસિદ્ધ છે. ભારતીય પરપરામાં આ દૃષ્ટિકોણવાળું દન તે “ ચાર્વાક દન ” કહેવાય છે. આ વિચારધારાવાળું દશ ન આધુનિક વિજ્ઞાનની જ અધિક સમીપ ગણાય.
kr