________________
પ્રકરણ ૪ થું તત્ત્વજ્ઞાન દ્વારા પદાના મૌલિક તત્ત્વની સમજ
પદાનું સ્વરૂપ સમજવા માટે પ્રથમ મૌલિક તત્ત્વને ઓળખવુ જોઈ એ. અને ત્યારબાદ તેના પર્યાયાને સમજવાથી જ પદાર્થ નુ સ્વરૂપ યથાસ્થિત સમજી શકાય છે. પુદ્ગલનું સ્વરૂપ પણુ આ રીતે જ સમજી શકાય છે. અને તે રીતે સમજનાર જ વિશ્વ વ્યવસ્થા સમજી શકે. મૌલિક તત્ત્વને જૈવનમાં દ્રવ્ય” તરીકે ઓળ ખાવ્યું છે.
સહભાવિ તે હભાવ તે ગુણુ, અને કમભાવિ તે પર્યાય છે. આ જીણુ અને પર્યાય જેમાં હેાય તે દ્રવ્ય કહેવાય છે. પદાનુ રૂપાન્તર એટલે કે વસ્તુના બીજા સ્વરૂપને પર્યાય કહેવાય છે. જેમ કે ઘડા, કાઠી, કું'ડુ' વીગેરે માટીરૂપ પુદ્દગલ દ્રવ્યનાં ફરતાં રૂપાન્તરે યા પર્યાય કહેવાય છે. અને તેમાં રહેલ રતાશ, ચીકાશ, વીગેરે માટીરૂપ પુદ્ગલ દ્રવ્યના ગુણા છે. પુર્વાંગલ દ્રવ્યની અવસ્થાએ યા રૂપાન્તરો ગમે તેટલાં થયા કરે, પરંતુ વર્ણાદિ ગુણા તે એક યા અન્ય અશે તે રૂપાન્તરામાં—અવસ્થામાં સદા અવસ્થીત રહે જ છે. પુદ્ગલપરમાણુ અને સ્કંધામાં ફરતા રતા વણુ -ગધ