________________
૩
r
'
+
+ *
*
*
*
* *
*
*
*
યુગલવર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચાર
૭૩ સર્વ પ્રકારના સ્કમાંથી કેટલાક પરમાણુઓ અલગ પડી એકએક પરમાણુરૂપે પણ સ્થિર થાય છે. આ રીતે જોડાવું અને વિમુક્ત થવું એ પુદ્ગલને સ્વભાવ જ છે. પરમાણુ અને સ્કન્ધ રૂપે અસ્તિત્વ ધરાવતા પુગલેના, જુદી જુદી રીતે શાસ્ત્રમાં (જૈન શાસ્ત્રમાં) વર્ગ (લૅટ-જાત) પાડવામાં આવ્યા છે.
પરમાણુઓ સંમિશ્રિત થઈ જથ્થારૂપે રહે તેને સકંધ કહેવાય છે. સરખી સંખ્યા પ્રમાણુ પરમાણુવાળા સ્કની એક વર્ગણ કહેવાય, અને અમુક વર્ગણના સમૂહની એક મહાવર્ગ કહેવાય. એવી મહાવગણુઓ સોળ છે.
૧. ઔદારિક અગ્રહણ યોગ્ય મહાવર્ગણ. ૨. ઔદારિક ગ્રહણ યોગ્ય મહાવર્ગણ.
૩. ઔદારિક તથા વૈક્રિય શરીર માટે અગ્રહણ યોગ્ય મહાવર્ગણા.
૪. વૈકિય શરીર માટે ગ્રહણ 5 મહાવર્ગણા.
૫. વૈક્રિય તથા આહારક શરીર માટે અગ્રહણ ગ્ય -મહાવગણ.
૬. આહારક શરીર માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણ.
૭. આહારક તથા તેજસ શરીર માટે અગ્રહણ યોગ્ય મહાવગણ.
૮. તૈજસ શરીર માટે ગ્રહણ મહાવર્ગણા.