________________
૭૭
પુગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા સમૂહવાળા, હોય તે તે પાછળની મહાવર્ગણાની જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીની પેટા વર્ગણાએ ૨૦ થાય. કારણકે એકએક પરમાણુની વૃદ્ધિએ નવી નવી આગળની પેટા વર્ગથાઓ બનેલી હોય છે. એટલે એક પરમાણુની વૃદ્ધિએ નવી એક વર્ગણ બને, અને વીસ પરમાણુની વૃદ્ધિએ નવી. વીસ વર્ગણાઓ બને.
બે ગ્રહણ મહાવર્ગણાઓ વચ્ચે આવતી અગ્રહણગ્ય મહાવર્ગણાઓના સ્કર્ધનું પરિણમન, પૂર્વની. ગ્રહણગ્ય વર્ગણા કરતાં સૂમ હોવાથી, અને પછીની. ગ્રહણગ્ય વર્ગણા કરતાં સ્કૂલ હેવાથી, ગ્રહણ યેગ્ય. હોતી નથી. જે કેમે ઔદારિકાદિ વર્ગણાઓ કહી છે, તે ક્રમે તે વર્ગણાઓમાં પુદ્ગલ પરમાણુઓ અનુક્રમે અનંતગુણે વધતા જાય છે. એટલે તે વર્ગોણુઓ અનુક્રમે એક એકથી સૂક્ષમ છે. આ હિસાબે કર્મમાટે ગ્રહણગ્ય વર્ગણ (કાણ વર્ગણા) સોળ વર્ગમાં અતિ સૂક્ષ્મતમ છે.
અવગાહન ક્ષેત્ર વિષયમાં વિપરીત કેમ સમજે. એટલે કે કાશ્મણ વર્ગણાનું અવગાહન ક્ષેત્ર, સર્વથી અલ્પ છે. તેનાથી પૂર્વની વર્ગણનું ક્ષેત્ર, અનુકમે અસંખ્યાત ગુણ છે. એકએક સ્કંધ વર્ગણાનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગનું સમજવાનું છે. ગ્રહણયોગ્ય મહાવણાની પેટા વર્ગણાઓ અનંતાનંત છે, અને સંપૂર્ણ લેકવ્યાપીને રહેલી છે.