________________
જૈન દર્શનના કુવાદ
કારોએ બતાવેલ સ્કધ નિર્માણની એક સમુચિત રાસાયણિક વ્યવસ્થાના વિષય સમજવા અતિ મહત્વના છે. પરંતુ તે સમજવા માટે પ્રથમ તે પરમાણુમાં રહેલ વણુ -ગંધ–રસ અને સ્પર્શેના સૂક્ષ્મ યા નિવિભાજ્ય અંશની સમજ હાવી જોઈ એ.
८०
પ્રત્યેક પુદ્દગલપરમાણુમાં કોઈપણ ગંધ, એક રસ અને રૂક્ષ (લુખા) યા એ બંનેમાંથી એક, તથા શીત (ઠંડા) યા અન્નેમાંથી એક, એમ એ સ્પર્શતા
એક વણુ, એક સ્નિગ્ધ (ચીકણા)
ઉષ્ણુ (ઉના) એ અવશ્ય હાય છે.
પ્રત્યેક પરમાણુમાં અમુક જ વણુગંધ-રસ-કે સ્પશ સદા કાળને માટે શાશ્વત હાઇ શકતા નથી. કાઈ વખત અમુક વર્ણાદિ હાય, તે કોઈ વખત અન્ય વર્ણાદિ પણ હાય છે.
વળી એકના એક વદિ પણ સરખા સ્વરૂપે હાઈ શકતા નથી. કારણ કે પ્રત્યેક વર્ણાદિના, જૈન દ નકારાએ તા અનેક પેટા ભેદો બતાવ્યા છે. જેમકે જેટલી લાલ ચીજો જગતમાં હોય છે, તે દરેકના લાલ રંગ પણ એક સરખા જ હાઈ શકે એવા નિયમ નથી. લાલરંગ કહેવાતા હોવા છતાં પણ લાખો કરોડો કે અનંત જાતના તે લાલ રંગ, જગતની ચીજોમાં જોવામાં આવે છે. દિવાલ પર લગાવેલે
ચમકતું સ્વરૂપ દેખાતું નથી.
લાલ ર'ગ શરૂઆતમાં જે ચમકતા સ્વરૂપે દેખાય છે, તેવુ અમુક દિવસ પછી તે લાલ રંગમાં