________________
જૈન દર્શનના કર્મવાદ
અહી' સાળે મહાવ`ણાઓની જે સજ્ઞાએ આપેલી છે, તે, તે સ ંજ્ઞાનુસાર સ્વભાવને જ અનુરૂપ હાવાથી કઈ કઈ મહાવણાના પુદ્ગલ સ્કધા, સ સારી જીવાને કયા કયા કામમાં ઉપયાગી છે ? તે સરલતાથી સમજી શકાય છે. અથવા કઈ અવસ્થામાં રહેલ, એટલે કેટલી સંખ્યા પ્રમાણ એકત્રિત બની રહેલ પરમાણુ સમૂહના સ્કા, શરીર, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનસ્વરૂપે પરિણમન પામી શકે છે, તેના ખ્યાલ આ વગણાઓનું સ્વરૂપ સમજી શકનારને આવી શકે છે.
કાણુ મહાવ`ણાનું સ્વરૂપ સમજવા માટે પ્રથમની -પંદર મહાવગણાનું સ્વરૂપ પણ વિચારવું પડ્યું. એ ઉપરથી કાણુ વણાના પ્રત્યેક સ્કા કેટલી સખ્યા પ્રમાણુ પર માણું સમૂહથી મનેલા છે, તે સ્પષ્ટ રીતે સમજી શકાયુ. આ કા ણુવ ણાસ્વરૂપે સ્થિત પુદ્ગલસ્ક ધાજ કર્યુંરૂપે પિરણામ પામવાની ચેાગ્યતાવાળા છે. બીજી વણાસ્વરૂપે રહેલ પુટ્ટુગલ સ્કધામાં કમરૂપે પરિણામ પામવાની ચેાગ્યતા નથી. લેાકમાં રહેલ કાણુવ ણુાની સંજ્ઞાથી એળખાતા પુદ્ગલસ્કા આત્માની સાથે સંબધીત થતાં
જ
“ કમ” સંજ્ઞાથી એળખાય છે. કમ એ કાણુ વ - ણાના પુદ્દગલ સ્કંધાનુ પરિણમન હેાઈ તે પુદ્ગલ જ છે. પુદ્ગલ એ એક દ્રવ્ય યા પદાર્થ છે. પુદ્ગલ શખ્સ જૈન પારિભાષિક છે. ખીજા કોઈપણ દનમાં આ શબ્દના વ્ય - વહાર નથી. કાઈદેશ નકારે આ શબ્દના વ્યવહાર કર્યાં ડાય, તા પણ બીજા અર્થમાં કર્યાં હશે. પુદ્ગલ શબ્દને વાસ્ત
'
૭.