________________
પુદ્ગલવણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા પ્રકારની શક્તિઓથી ગર્ભિત હોય છે. એટમખેમ્બકીટાણુબેઓ અને હાઈડ્રોજન એલેકટ્રિક બ વિગેરે આધુનિક શસ્ત્રોથી સ્પષ્ટ સમજી શકાય છે કે પુદ્ગલના સૂક્ષ્મ પરમાણુંમાં અને અણુઅણુમાં મહાન સર્જનાત્મક શક્તિ અને સંગાનુસાર અતિભયંકર વિનાશકશક્તિ સ્વભાવત : રહેલી છે. એટલે પુગલના સૂફમઅંશેમાંથી નિર્મિત કર્મમાં પણ સંસારી જીવને અનુગ્રહ અને ઉપઘાતક થવા રૂપ અમુક અમુક પ્રકારની શક્તિનું હવાપણું નિઃશંક્તિ છે.
જેને ના કર્મવાદને સમજવા માટે તીક્ષ્ણ બુદ્ધિ અને અધ્યવસાયની જરૂર છે. જેનદર્શનકારેએ કર્મને સમજાવવા માટે સ્થાન-સ્થાન પર ગણિતને ઉપયોગ કર્યો છે. એ ગણિત લૌકિક ગણિતથી ભિન્ન છે. જ્યાં લૌકિક ગણિતની સમાપ્તિ થાય છે, ત્યાં આ જૈનદર્શનકથિત ગણિતને. પ્રારંભ થાય છે. કનું એવું સર્વાગીણવર્ણન માત્ર જૈનદર્શનમાંથી જ મળી શકે છે.
' આત્મા સાથે કર્મ સ્વરૂપે સંબંધિત થવાની યોગ્યતા, કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુઓવાળા પુદ્ગલસ્કમાં હોય છે, તે સમજવા માટે લેકમાં રહેલ પુદ્ગલવર્ગણએનું સ્વરૂપ સમજવું જરૂરી છે, કારણ કે અન્ય પુદ્ગલવર્ગણાઓનું સ્વરૂપ સમજાયા પછી જ કર્મયેગ્ય પુદ્ગલ વગણ (કાશ્મણવગણ)નું સ્વરૂપ સમજી શકાય છે.
વિવિધ પ્રકારની પુદ્ગલ વગણાઓમાંથી સંસારી
• રામ
અને
-
-
-
-