________________
ધિના ગુણ
કરવાની શક્તિ પણ નિમાં પ્રદૂગ
જૈન દર્શનને કર્મવાદ રેડિયે, વાયર્લેસ, તાર, ટેલીવીઝન, બાષ્પશક્તિ, વિદ્યુતશક્તિ, અણુબોમ્બ, કીટાણુબોમ્બ, હાઈડ્રોજન બેઓ વગેરેને મૂળ આધાર અને દશ્યમાન જગતના સર્વ પદાર્થો જડતવનું જ રૂપાન્તર માત્ર છે. અનંતાનંત શક્તિ એ જડતત્વમાં નિહિત છે, જે સ્વાભાવિક, પ્રાકૃતિક, અને કાલાતીત છે. આત્મામાં રહેલ વિકારે અને કષાયેના બળના આધારે “જડ ઔષધિના ગુણદોષ અનુસાર પિતાનું ફળ યથાસમયમાં અને યથારૂપમાં પ્રદર્શિત કરવાની શક્તિ પણ અનેક શક્તિધારક તે જડપુદગલમાં રહેલી છે. એટલે કર્મનું નિર્માણ ૫ગલેના અતિ સૂક્ષ્મતમ અંશથી થાય છે.
કર્મ એ પરમાણું સમૂહ હોવા છતાં પણ દેખી શકાતાં નથી. આત્મા, પરલેક, મુક્તિ વિગેરે અન્ય દાર્શનિક તત્ત્વની માફક તે પણ પરેહા છે. તેની કોઈપણ વિશેષતા ઇન્દ્રિયબેચર છે જ નહિં. એટલે કર્મોનું અસ્તિત્વ મુખ્યતઃ આપ્તપ્રણિત શાસ્ત્રદ્વારા જ પ્રતિપાદિત કરી શકાય છે. જેમ આત્માદિ પદાર્થોનું અસ્તિત્વ સિદ્ધ કરવાને માટે શાસ્ત્રથી અતિરિકત અનુમાનને પણ સહારો લેવો પડે છે, તેમ કર્મોની સિદ્ધિમાં અનુમાનને સહારો લેવે પડે છે.
આ વિશ્વમાં સર્વ પુદ્ગલનું અસ્તિત્વ એકસ્વરૂપે કે એકસરખા અંશે પ્રમાણુવાળું હોતું નથી. અનેક સ્વરૂપે અને અનેકવિધ અંશે પ્રમાણ પુદ્ગલ દ્રવ્ય તે અખિલ લેકવ્યાપી છે. સ્વરૂપવિવિધતા અને અંશપ્રમાણુની વિવિધતાનુસાર પૃથફ પૃથક્ રૂપે રહેલ પુદ્ગલે, વિવિધ