________________
આત્માની વિભાવ શા
૬
સમુહ) તે દ્રવ્ય કમ છે. સવ સ્થાને દ્રવ્ય તે ભાવનુ કારણ છે. માટે કર્મોનાં અણુ તે દ્રવ્યકમ છે.
'
રાગદ્વેષની જે અંતર્ગ પરિણતિયાં છે, તે ક્રાધ-માનઃ –માયા અને લાભરૂપ જીવના અધ્યવસાયજ ભાવકમ છે. દ્રવ્યકમ ના અભાવમાં ભાવકમ હોઈ શકતુ જ નથી. દ્રવ્યકમ અને ભાવકમને ઉત્પન્ન કરવામાં કારરૂપ, એવું ખાદ્યનિમિત્ત, જેવા કે ધન-ધાન્ય-સ્ત્રી-પુત્ર-શરીર ઈત્યાદિ પદાર્થના નિમિત્તથી, આત્માને રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે, અને આત્મા કેમ બંધન કરે છે, તે બાહ્ય નિમિત્તોને ૮ નાકમાઁ ” કહેવાય છે.
bir-PA
દ્રવ્યકમ અને ભાવકમ તે આત્માની સાથે પરભવમાં જાય છે. પરન્તુ ૮ નાકમ ” આત્માની સાથે પરભવમાં જતુ' નથી. દ્રવ્યકમ એ પુદ્દગલ વગ ણાનું પરિણામ છે, અને ભાવકમ તે ક્રોધાદિ અંતરંગ અશુદ્ધ અધ્યવસાય છે. એટલે તેમને તેા કમ કહેવાય છે, પરંતુ શરીર-ધન-કુટુંબ આદિને કમ કહેવાનું કારણ એ જ છે કે તે નિમિત્તો, સાક્ષાત કમ નથી, પણ કનાં બાહ્ય કારણુરૂપ હેાવાથી તેને પણ ઉપચારથી કમ કહી શકાય છે.
અ
“ નાકમ ” દેશનિષેધક હાવાથી નાકમ ” અર્થાત દેશથી કત્વ છે. એટલે અમુક અપેક્ષાથી કમ છે, અને અમુક અપેક્ષાથી નથી. એવા અર્થ સૂચક હાવાથી નાકમ ” તે પણ કમ કહી શકાય છે.
ૐ. પ