________________
આત્માની વિભાવ દશા
જો કે મેક્ષપ્રાપ્તિમાં ઉપયેગી કે નિરૂપયેાગી બનવામાં શાસ્ત્રનેા જ નિયત સ્વભાવ નથી, પરંતુ, તેના આધાર અધિકારીની ચગ્યતા પર છે. સભ્યષ્ટિ પ્રણિત તથા મિથ્યાદષ્ટિ પ્રણિત શાસ્ત્ર પણ સમ્યગ્દૃષ્ટિ પાસે આવ્યું તે યથાવસ્થિત ભાવના અવગમથી સભ્યશ્રુત કહેવાય, અને મિથ્યાદષ્ટિના હાથમાં આવેલ યથાવસ્થિત મેધના અભાવથી મિથ્યાશ્રત કહેવાય છે, તા પણ વિષય અને પ્રણેતાની ચેાગ્યતા તથા અયેાગ્યતાની દૃષ્ટિથી શાસ્ત્રાનું વિશેષત્વ અને હીનત્વ અવશ્ય છે..
શાસ્ત્રોની પ્રાપ્ત થતા મેધ તે જ શ્રુતજ્ઞાન છે. પરંતુ શાસ્ત્રો તેનું સાધન હેાવાથી ઉપચારથી શાસ્ત્ર પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. તે શાસ્ત્રરૂપ શ્રુતજ્ઞાનને પ્રકાશિત કરવામાં કાગળ, શ્યાહી, કલમ પેન, પાટી, અક્ષર વિગેરે સાધના પણ,. ઉપચારથી શ્રુત કહેવાય છે.
શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વીસ પ્રકાર છે. અક્ષ અનક્ષર-સંજ્ઞી—અસ’શી-સમ્યક-મિથ્યા-સાદિક-અનાદિક સપય વાસિત-અપયવાસિત-ગમિક-અગમિક– અ'ગપ્રવિષ્ટ--- અ’ગબાહ્ય, આ ચૌદ ભેદ છે. અને પર્યાય-અક્ષર-પદ-સ`ઘાતપ્રતિપત્તિ-અનુયાગ–પ્રાભૂતપ્રાભૂત-પ્રાભુત-વસ્તુ અને પૂ, એ દસને સમાસ સહિત કરતાં વીસ પ્રકાર છે.
પ્રથમના ચૌદ ભેદતા અક્ષર, ધ્વનિ, સંજ્ઞા વીગેરે ભેદોથી છે. પાછળના વીસ ભે તે આગમના અક્ષરા-વાકયા –પ્રકરણા વીગેરેને અંગે છે.
૩૯૯