________________
૪૬
જૈન દર્શનને કર્મવાદ ભૂતકાળમાં ભારત દેશનું ગૌરવ ઉચ્ચ સંસ્કાર અને ઉચ્ચ જીવનચર્યાથી જ અલંકૃત હતું. વ્યવહાર જીવનમાં ધનની આવશ્યક્તા રહેતી હોવા છતાં પણ છલ–અન્યાયકપટ-સંહાર કરીને ધન કમાવાનું કે દેશને સમૃધ્ધ બના - વવાનું ઉદાહરણ, આર્ય સંસ્કૃતિમાં ક્યાંય પણ મળતું નથી. નિર્ધન, અગર સત્તાધીશના સિંહાસન રહિત હોવા છતાં પણ, સંસ્કારી જીવન વ્યતીત કરતા રહેતા વાળાઓની થશેગાથા ગાવામાં ભૂતકાલીન કવિવર્યોએ ક્યારેય પણ સંકેચ કર્યો નથી. એ સંસ્કારી જીવન, અન્ય કઈ પ્રકારનું નહિં હતું, પરંતુ કેવલ આધ્યાત્મિક દષ્ટિએવં વિકાસવાળું હતું. - આથી એ માલુમ પડે છે કે પુરાતનકાલમાં ધન યા સત્તાથી
જીવનની ઉચ્ચતા મનાતી નહીં હતી. પરંતુ વિચારધન એવું આધ્યાત્મિક સંસ્કારધન જ મૂળ ધને યા સાચું ધન હતું.
એ અવિનાશી ધનની રક્ષા કરવાને માટે જ નિરંતર જાગૃત રહેવાને ભારતના મહાન પુરુષને આદેશ હતું. તે આદેશના પાલનથી જ ભારતદેશ સુખશાંતિથી સમૃધિવંત હતે.
આવા પ્રકારની આધ્યાત્મિક દષ્ટિને રેકી, ભૌતિક દષ્ટિમાં જ જીવને સ્થિર રાખવાવાળો, જીવને મિથ્યાભાવ છે. મિથ્યાવાસિત દશામાં જીવને ખરા-ખોટા યા હિતાહિતનું જ્ઞાન જ હેતું નથી. સચ્ચી શ્રધ્ધા નહિં હોવાથી - થોડું ઘણું જ્ઞાન હોય છે, તે પણ વિપરિત પ્રકાશ કરવા
-
-
-
- -
:
- - -
+ -*, * *
*
*
* *