________________
.४७
બ - કાજો.
એ જ
રા
જ
ક ક
ખ
*
*
ક
આત્માની વિભાવ દશા વાળું અને પાપાચરણમાં લીન બનાવવાવાળું હોય છે. આવા જ્ઞાનવાળા જીવને ધાર્મિક કાર્ય કરવાનું સુઝતું નથી. અને જે તે ધાર્મિક કાર્ય કરતા હોય તો ફક્ત સંસાર સુખની પ્રાપ્તિ માટે જ, યા દુનિયાના આવકાર-આકર્ષણ આદિને માટે જ કરે છે. અહીં શ્રદ્ધા વિપરીત હેવાથી ભાવના પણ વિપરીત હોય છે. જે કારણથી તેવા પ્રકારની ક્રિયા કર્તાને લાભ ન થતાં હાનિ જ થતી જાય છે. કેમકે તે સમયે સંસાર તરફ જ મનને ઝુકાવ હોવાથી હતભાગી આત્મા સંસારના તુચ્છ ફળની પ્રાપ્તિ માટે જ ધર્મક્રિયા કરે છે. જેમ વિષ મિશ્રિત ભજન વિનાશકારી થાય છે, તેમ ઘર મિથ્યાત્વદશામાં છવદ્વારા કરાતાં શુભ અનુષ્ઠાને પણ તેને માટે આધ્યાત્મિકતાનાં વિનાશક બને છે. સત્યસુખના ભંડાર અને દુખના લવલેશ વિહેણું મોક્ષ પ્રત્યે અથવા તેના અચૂક સાધને પ્રત્યે અને મોક્ષના અકસીર ઈલાજમાં પ્રયત્નશીલ સંતપુરુષે પ્રત્યે તેને અરૂચિ થાય છે. અર્થાત્ મેક્ષ સાધક અને મોક્ષના જ ઉપદેશ દેવાવાલા તથા ભૌતિક સામગ્રીઓને તુચ્છ દષ્ટિથી દેખવાવાળા સંતેને તે મિથ્યાત્વી જીવે સમાગમ કરતા નથી. જંતર, મંત્ર, યા ચમત્કાર બતાવી કંચન-કામિની–પુત્રાદિકની સામગ્રી બતાવવાળા અધ્યાત્મશૂન્ય કૃત્રિમ યેગી મળી જાય તે તે એવા લેકેને પરિચય સહર્ષ કરે છે. એ પ્રકારે અનર્થને અર્થરૂપે, ત્યાજને ગ્રહણ સ્વરૂપે, ગ્રહણ ગ્યને ત્યાજ્ય રૂપે માનીને તે અત્યન્ત બરબાદ થાય છે. આ પ્રમાણે અનંતકાળ સુધી ચક્ર ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી મિથ્યાત્વને ઉદય વિદ્યમાન
*
*
* *
*
* *
* *