________________
- જન =
આત્માની વિભાવ દશા
પ૭ નામે રાખે છે. વળી થપગ હંમેશાં સવિકલપક હોવાથી શ્રુતજ્ઞાનની માફક શ્રુતદર્શન પણ હોઈ શકતું નથી. એ પ્રમાણે મન:પર્યવ દર્શન પણ ન હોય. કારણ કે સૂફમદષ્ટિથી વિચારવામાં આવે તે મનઃપર્યવજ્ઞાન એ અવધિજ્ઞાનને જ વિશેષ વિકાસ છે. અવધિજ્ઞાન અને મન ૫ર્યવજ્ઞાન એક જ ઉપગની બે ભૂમિકામાં છે. મને દ્રવ્યને આત્માથી પ્રત્યક્ષ દેખે છે, ત્યાં સુધીની ભૂમિકા તે અવધિજ્ઞાનની છે. અને તેને ઉપરથી ચિંતનીય વસ્તુનું અનુમાન કરવા ટાઈમે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. ચિંતનીય વસ્તુનું અનુમાન તે સવિકલ્પક છે. એટલે તેમાં દર્શન હેઈ શકે જ નહિં. મને દ્રવ્યને દેખવા ટાઈમે દર્શન હેય, પણ તે તે અવધિદર્શનમાં ગણાય. એટલે મન:પર્યવદર્શન હોઈ શકતું નથી. - વળી મતિ-શ્રત-અને અવધિની માફક ચક્ષુ-અચક્ષુ અને અવધિ દર્શનમાં સમ્યફ તથા મિથ્યાના ભેદ પણ હોઈ શકતા નથી. કારણ કે મિથ્યાપણું તે સવિકલ્પક ઉપયોગમાં જ ઘટી શકે છે. નિર્વિકલ્પ ઉપગમાં મિથ્યા હઈ શકતું નથી. માટે દર્શને પગમાં સમ્યક્ કે સિધ્યારૂપ ભિન્નતા છે જ નહિ.
હવે ચારિત્ર અંગે વિચારતાં આત્માની સદાને માટે થયેલી સંપૂર્ણ રાગદ્વેષરહિત અવસ્થા તે ક્ષાયિકચારિત્ર છે. ક્ષાયિક ચારિત્રના યોગે સ્વશક્તિ ચેતના અને વીર્યાદિની પરિણતિનું પ્રવર્તન, સ્વભાવમાં જ હોય છે. આવા રાગ
*
*'
,
.
.
પણ
.
+
.
., « *
તા
-*
A
, R J
કી
55
કિ
.
*
*