________________
૪૪
જૈન દર્શનના ક વાદ
છે. લૌકિક સ`કેત અનુસાર તે મતિ-શ્રુત-અવિધ તે જ્ઞાન જ છે. પરંતુ આધ્યાત્મિક સંકેતથી તે ત્રણે, જ્ઞાન અને અજ્ઞાન એમ બંને સ્વરૂપે હોય છે. એટલે આત્મ વિકાસમાં ઉપયેગી થવાવાળુ જે જ્ઞાન તે સભ્યજ્ઞાન અને આત્મવિકાસમાં નડતરરૂપ સાન તે અસમ્યજ્ઞાન એટલે અજ્ઞાન કહેવાય છે. વાસ્તવિક રીતે અસભ્યજ્ઞાન એટલે અજ્ઞાન પણ, છેતેા જ્ઞાન સ્વરૂપે જ. સભ્યજ્ઞાન અને અસમ્યજ્ઞાન (અજ્ઞાન)માં ચૈતન્યશક્તિ તે એક જ જાતની હોવા છતાં, મિથ્યાભાવ સહષ્કૃત જ્ઞાનાપયેાગને અજ્ઞાન રૂપે, અને સમ્યગ્ ભાવ સહષ્કૃત જ્ઞાનાપયેાગને જ્ઞાન રૂપે જણાવેલ છે. અજ્ઞાન એ જ્ઞાનના વિષય છે. તેના કારણથી જગતમાં મતમતાંતરા અને ધમ શાસ્ત્રના ભેદે વતે છે.
જગતના જીવાની દૃષ્ટિ અને લક્ષ એ પ્રકારે છે. (૧) આધ્યાત્મિક દૃષ્ટિ અને (ર) વ્યાવહારિક દૃષ્ટિ.
*→**********
(૧) આત્માથી સંબધિત વિષય પર વિચાર કરવાવાલી દૃષ્ટિ-લક્ષ્ય યા જાગૃતિનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ છે.
(ર) આત્માસિવાય અન્ય તત્ત્વો પર મનન કરવાવાળી તે વ્યવહારિક અથવા આઘદૃષ્ટિ કહેવાય છે.
આધ્યાત્મિક દૃષ્ટિવાળા જીવનુ. ચિંતન તે આત્માના તાત્વિક સ્વરૂપ અને તેને સ્પષ્ટ પ્રતીત કરવાના સાધન અને અતિમ સાધ્ય મેાક્ષાદ્ધિની પ્રાપ્તિમાં મુખ્યપણે વતે છે. અને વ્યાવહારિક દૃષ્ટિવાળા જીવનું ચિ'તન, તે બ્યાવહારિક