________________
*
*
*
*
*
*
* *
*
* *
* * * *
*
*
ખજ,
૩૮
જૈન દર્શનને કર્મવાદ રીતે તેની દરેક વસ્તુ ગોઠવીને ગણધરે, દ્વાદશાંગી એટલે બાર વિભાગરૂપે સૂત્રબદ્ધ કરે છે, તેને અંગપ્રવિષ્ટકૃત કહેવાય છે. (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વિવાહપત્તિ (ભગવતી સૂત્ર). (૬) જ્ઞાતા ધર્મ કથાગ (૭) ઉપાસગદશાંગ (૮) અન્નકૃતદશાંગ (૯) અનુત્તરપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર (૧૨) દૃષ્ટિવાદ. એ બાર અંગેનાં નામે છે.
આયુ, બળ, બુદ્ધિ આદિની ક્ષણ અવસ્થા દેખીને ગણધરોની પછી થયેલ બુદ્ધિમાન આચાર્યોએ સર્વસાધારણ હિતને માટે, અંગપ્રવિષ્ટ ગ્રન્થના આધારે, ભિન્ન ભિન્ન વિષયે પર, જે ગ્રન્થ લખેલા છે, તે અંગબાહ્ય શ્રુત કહે. વાય છે. | સર્વજ્ઞ દેવોએ પ્રકાશિત અને ગણધરરચિતશ્રત, તથા તેના આધારે અન્ય શુધ્ધબુધિ આચાર્યોએ લેખિત કૃત સિવાય, જૈનેતર દર્શનકારોએ લખેલાં કે રચેલાં શાસ્ત્રો પણ અપેક્ષાએ શ્રુતજ્ઞાન છે. જે શાસ્ત્રો એકાન્ત દષ્ટિવાળાં કે સત્યાસત્યથી મિશ્રિત અગર પદાર્થોનું અયથાસ્થાને વર્ણન કરવાવાળાં હોવા છતાં પણ અંશતઃ કૃતાનુસારી હેવાથી તે આંશિક શ્રતને કહેવાય જ છે. પદાર્થ નિરૂપણમાં એકાંત દષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે, અને અનેકાન્દષ્ટિ તે સમ્યગૃષ્ટિ છે. સમ્યગદષ્ટિપ્રણિત શ્રત, તે સમ્યકૃત, અને મિથ્યાદષ્ટિ પ્રણિતશ્રત તે મિથ્યાત છે. સમ્યકૃત, મોક્ષ પ્રાપ્તિમાં ઉપયોગી બને છે, જ્યારે મિથ્યાશ્રુત મોક્ષપ્રાપ્તિમાં નિરૂપયેગી બને છે.
-
*
-
1
1
*
-
૪, કે ૧૬
. ,
ક
ન કે
.
-
-
અપમાન
આપતાકાત
આ
જ
મને ય કરી