________________
આત્માની વિભાવ શા
૪૧
હે જગ મા શાં 575 –
-સીમા-યા. અવધિજ્ઞાન કહેવાય છે. અવધિ શબ્દ સીમા સૂચક છે. અરૂપી પદાર્થાંમાં અવધિની પ્રવૃત્તિ હાઈ શકતી નથી. જગતના મૌલિક છ દ્રવ્યમાં એક પુદ્ગલદ્રવ્ય જ રૂપી છે. એટલે પુદ્ગલ દ્રવ્ય જ અવધિને વિષય થઈ શકે છે. પુદ્ગલ દ્રવ્ય સિવાય આત્મા આદિ પાંચ દ્રવ્ય, અવધિને વિષય થઈ શકતાં નથી.
અવધિજ્ઞાન તે બે રીતે પ્રગટ થાય છે. (૧) ભવ પ્રત્યય અને (૨) ગુણ પ્રત્યય.
અમુક ભવમાં જન્મ લેતાંની સાથે જ પ્રગટ થાય, એવા જન્મ સિધ્ધ અને જીવન પર્યંત રહેવાવાળા અવિધજ્ઞાનને ભવપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે. અને જન્મ લીધા બાદ વ્રત-નિયમ આદિ ગુણાના પાલનથી પ્રાપ્ત થતું અવધિજ્ઞાન, તે ગુણુપ્રત્યયઅવધિજ્ઞાન કહેવાય છે. ભવપ્રત્યય અવધિજ્ઞાનના અધિકારી, દેવ અને નારુક છે. દેવ અને નારકના ભવ જ એવા છે કે ત્યાં પેદા થતાંની સાથે જ અવધિજ્ઞાન થઈ જાય છે. મનુષ્ય અને તિય``ચના અંગે એવા નિયમ નહી' હેાવાથી તેઓ તે ગુણપ્રત્યય અવધિજ્ઞાનના જ અધિકારી છે. તીથકર ભગવાનાને જન્મ લેવા ટાઇમે અવધિજ્ઞાન હોય જ છે. પરંતુ ત્યાં તેની પ્રગટતા નવી નથી. પૂર્વ ભવથી જ સાથે આવેલ હાયુ છે. અવધિજ્ઞાનની પ્રગટતામાં અવિધજ્ઞાનના આવરણને ક્ષયાપશમ જ આવશ્યક છે. પરંતુ દેવ અને નારકને તે ક્ષયાપશમ ભવજન્ય જ થાય છે. અને મનુષ્ય-તિય ચૈાને વ્રત-નિયમ-તપ આદિ ગુણાના
અને