________________
૩૩.
-
આત્માની વિભાવ દશા કુદીને ખસી જાય. વગેરે જ્ઞાનેગ, આગળ આગળ. ઉત્પન્ન થયે જાય છે. એમ પ્રથમનું શ્રુત, ઉત્તરોત્તર શ્રુતજ્ઞાનના નિમિત્તભૂત મનને વિષય બનતું જાય છે. આ પ્રમાણે, ઈન્દ્રિયેથી થયેલા શ્રુતજ્ઞાને વખતે વાસ્તવિક રીતે મનનું મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન એમ ચાલતી પરંપરાઓમાં મનના વ્યાપારની મુખ્યતા હોવાથી કૃતની ઉત્પત્તિનું નિમિત્ત, મન છે.
એટલે સ્મૃતિમાં આવેલ વસ્તુની વિચારણા ચાલે તે કૃતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનોપાગમાં મને વ્યાપારની પ્રધાનતા હોવાથી વિચારાંશ અધિક અને સ્પષ્ટ હોય છે. વળી તેમાં પૂર્વાપરનું અનુસંધાન પણ હોય છે. | સ્પર્શાદિક વિષયુક્ત પદાર્થોનું મતિજ્ઞાન થયા બાદ પદાર્થનું કે તે વિષયના શબ્દનું ભાષામાં ઉચ્ચાર કરવારૂપ જ્ઞાન ન હોય, અગર તે તે પદાર્થને કોઈ અન્યાન્ય ભાષાથી સંબોધતું હોય, છતાં પણ તે પદાર્થ અને તે વિષય અંગે. વપરાશ કરવાને કે તેનાથી નિવૃત્ત થવાને ખ્યાલ છવમાં જે ચૈતન્યશક્તિ-જ્ઞાનવડે હેય છે તે જ્ઞાન, શ્રુતજ્ઞાન કહેવાય. છે. કડી કે મકેડી તે સાકર અને ગેળના શબ્દોનું જ્ઞાન ધરાવતી નથી, છતાં “આ વસ્તુ મારે ખાવા જેવી છે” એવું ભાન તેને જે થાય છે, તે તેના શ્રુતજ્ઞાનથી જ થાય છે..
શ્રુતપગ ઉત્પન્ન કરાવનાર શ્રુતજ્ઞાન લબ્ધિ જ કહેવાય છે. આ શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ અને સ્મૃતિ બને છે. છે. ૩
-
નાના નાના
જા