________________
૨૦ ]
ગુજરાતને ઇતિહાસ
વહેવારનાં સાધન . જળમાર્ગો –ગુજરાતનો જળમાર્ગ હવે લગભગ બંધ થઈ ગયું છે. નાની સ્ટીમર અને વહાણો આવજાવ કરે છે, ને ખંભાતથી ભાવનગર, ડુમસ, જાફરાબાદ, સમતાથ, વેરાવળ, માંગરોળ, પિરબંદર, દ્વારકા, અને માંડવી, વગેરે જગ્યાએ જાય છે. પરંતુ આ બધી જગ્યાઓ સાધારણ છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ અરબી સમુદ્રનું મુખ્ય બંદર મુંબઈ છે, અને સિંધ જ નહિ પરંતુ સારા હિંદુસ્તાનના વાયવ્ય ભાગનું કરાંચી મુખ્ય બંદર છે. બે દાયકામાં ભાવનગર, જામનગર, ઓખા, નવલખી અને વેરાવળમાં મેટાં બંદર બનાવવામાં આવ્યાં છે.
ઊંટના કાફલા –કેટલીક વખતે કચ્છના રણમાં થઈને ઊંટોના કાફલા આવજા કરે છે. રેલ અને સ્ટીમરને લઈને એની પાસ જરૂર પડતી નથી.
તાર ટપાલ –રેલ્વેની માફક તારટપાલને પણ બોબસ્ત છે. ઇલાકાની રાજધાનીનું શહેર એનું કેન્દ્ર છે અને ઘણાંખરાં શહેર, કસબા અને ગામમાં એની શાખાઓ છે. એની મારફતે પત્રો, પારસલ, પૈસા અને તાર પહોંચાડવામાં આવે છે.
જમીન માર્ગો–ર–ગુજરાતની રેલ્વે જાળની માફક ફેલાયેલી છે. મોટી લાઈન ઉપરાંત નાની નાની સંખ્યાબંધ રેલ્વે છે. મુખ્ય રેલ્વે સરકારની બી. બી. એન્ડ સી. આઈ, ગાયકવાડની
છે. બી. એસ, અને સૌરાષ્ટ્રમાં બધી શાખાઓ એકરૂપ થઈ સૌરાષ્ટ્ર રેવે બની છે.
જાતે અને તેમને વસવાટ આજે પણ ગુજરાતમાં ભિન્ન ભિન્ન જાતની કામો જોવામાં આવે છે તે કબીલા તેમજ જાતિની દષ્ટિએ એક બીજાથી જુદી પડે છે. પુરાણું જમાનામાં સંખ્યાબંધ કેમે બહારથી આવતી હતી અને વરસને મેટો ભાગ અહીં પસાર કરતી હતી, પરંતુ ગુજરાતનાં