________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોની માન્યતાઓમાં પરસ્પર ભેદ.
અંચલગચ્છ, તપાગચ્છ, ખરતરગચ૭, પાયચંદગચ્છ, વગેરે ગાની સમાચારીનાં પુસ્તકે અવલેતાં આચારની માન્યતાઓમાં તથા કેટલીક શ્રતજ્ઞાનની માન્યતાઓમાં પરસ્પર ભેદ દેખાય છે. અત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ એ વિષય છે, તેથી પરસ્પર માન્યતાના ભેદેનું વર્ણન અને તેમાં વિશેષ સાચા કયાં છે ? તેનું વિવેચન કરવામાં આવ્યું નથી. પર
સ્પર ગાની માન્યતાઓની ચર્ચાથી જેના કામમાં કલેશભેદ થાય અને જેન કેમનું નકામું વીર્ય વપરાય તથા તેથી અન્ય કે મેથી અન્યધર્મોથી જેનકેમ પાછળ પડે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. અનેક ગઠના ઇતિહાસના અવલોકનથી હઠ કદાગ્રહ, કલેશ ભેદ દૂર થાય અને જેને પૂર્વની પેઠે હાલ નકામા ગાની માન્યતાના ભેટે ઝઘડા કલેશ ન કરે અને તેઓ વિશાલ દૃષ્ટિથી વતી સર્વે એકસરખી રીતે મળી જેનકેમને ઉદય કરે તે માટે ગમત પ્રબંધ લખવાની પ્રવૃત્તિ થઈ છે.
For Private and Personal Use Only