________________
धर्मबिंदुप्रकरणे इहान्यायप्रवृत्तौ पुरुषस्य द्विविधा अभिशंकनीयता, भोक्तुः भोग्यस्य च विभवस्य । तत्र भोक्तुः परद्रव्यद्रोहकार्ययमित्येवं दोषसंभावनलक्षणा, भोग्यस्य पुनः परद्रव्यमिदमित्थमनेन भुज्यत इत्येवंरूपा । ततस्तत्प्रतिषेधेन या अनभिशंकनीयता तया उपलक्षितेन भोक्त्रा परिभोगात् स्नानपानाच्छादनानुलेपनादिभिः भोगप्रकारैः आत्मना मित्रस्वजनादिभिश्च सह विभवस्योपजीवनात् । अयमत्र भावः । न्यायेनोपार्जितं विभवं भुंजानो न केनापि कदाचित्किचिदभिशंक्यते । एवं चाव्याकुलचेतसः प्रशस्तपरिणतेरिह लोकेपि महान् सुखलाभ इति । परलोके हितत्वं च विधिना सत्कारादिरूपेण, तीर्यते व्यसनसलिलनिधिः अस्मादिति तीर्थ, पवित्रगुणपात्रपुरुषवर्गः दीनानाथादिवर्गश्च, तत्र गमनं प्रवेशः उपष्टंभकतया प्रवृत्तिर्वित्तस्य तीर्थगमनं तस्मात् । चकारः समुच्चये । पठ्यते च धार्मिकजनस्य शास्त्रांतरे दानस्थानम् यथा
पात्रे दीनादिवर्गे च दानं विधिवदिष्यते ।
पोष्यवर्गाविरोधेन न विरुद्धं स्वतश्च यत् ॥५॥ ટીકાર્ય–આલેકમાં અન્યાયમાં પ્રવર્તેલા પુરૂષની ઉપર બે જાતની શંકા લેવાય છે. એક ભોક્તા-ઉપભેગ કરનાર ઉપર અને બીજી ભાગ્ય-ઉપભેગ કરવા
ગ્ય વૈભવ ઉપર. તેમાં ભક્તાની ઉપર “આ પરદ્રોહ કરનાર છે” એવા દેશની સંભાવના આવે છે અને જે ભગ્ય વસ્તુ છે તેની ઉપર “આ પારકું દ્રવ્ય છે તેને આ પુરૂષ આવી રીતે ભોગવે છે એવા દષની સંભાવના આવે છે. આવા દેષની શંકા જેમાં ન હોય તે અનભિશંકાનીય એટલે શંકા કરવા યોગ્ય નથી એમ કહેવાય. તેવા નિર્દોષ દ્રવ્યથી ઉપલક્ષિત એ ભક્તા તેને પરિભોગ કરે એટલે સ્નાન, પાન, આચ્છાદન અને ચંદનાદિકનું અનુપન વગેરે ભેગના પ્રકારથી પોતે અને પિતાના મિત્ર, સ્વજનાદિકની સાથે વૈભવથી ઉપજીવન કરે છે તેથી. ભાવાર્થ એવો છે કે ન્યાયપાર્જિત વૈભવને ભેગવતા પુરૂષ ઉપર કદિ પણ કેઈ જાતની શંકા લેવામાં આવતી નથી. તેથી અવ્યાકુલ ચિત્તવાલા અને શ્રેષ્ઠ પરિણામવાલા તે પુરૂષને આલોકમાં પણ સુખને મહાન લાભ થાય છે.
વલી તેનું પરકમાં હિતપણું એવી રીતે છે કે વિધિ એટલે સત્કાર પ્રમુખ વડે તીર્થગમન. જેનાથી દુઃખનો સમુદ્ર તરાય તે તીર્થ, અર્થાત પવિત્ર ગુણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org