________________
પ્રથમ અધ્યાયઃ ।
वित्तीवोच्छेयंमि य गिहिणो सीयंति सव्वकिरियाओ । निरवेक्खस्स उ जुत्तो संपुण्णो संजमो चेव ॥ ३॥ अथ कस्मात् न्यायत इत्युक्तमित्युच्यते । न्यायोपात्तं हि वित्तमुनयलोक हितायेति ॥ ४ ॥
न्यायोपात्तं शुद्धव्यवहारोपार्जितं हि यस्माद्वित्तं द्रव्यं निर्वाहहेतुः । किमित्याह । उभयलोकहिताय । उभयोः इहलोक परलोकरूपयोः लोकयोर्हिताय कल्याणाय संपद्यते ॥ ४ ॥
m
एतदपि कुत इत्याह ।
अन निशंकनीयतया परिजोगा द्विधिना तीर्थगमनाच्चेति ॥५॥ा ને નિર્વાહ–આજીવિકાના વિચ્છેદ્ય થાય એટલે તેને પછી સર્વ શુભ ક્રિયા વિરામ પામી જવાને પ્રસંગ આવે અને શુભ ક્રિયા વિરામ પામવાથી અધર્મજ થાય. તે વિષે કહ્યું છે કે,
“ જે ગૃહરથની આજીવિકાના ઉચ્છેદ્ય થાય, તે ગૃહસ્થની સર્વે ધર્મક્રિયાએ સીદાઈ જાય છે, પણ જેને આજીવિકાની અપેક્ષા નથી તેવા પુરૂષને સર્વવિરતિથી પરિપૂર્ણ એવા સંયમ ( ચારિત્ર )જ અંગીકાર કરવા યુક્ત છે” ૩
१३
કઢિ કોઈ શંકા કરે કે ગૃહસ્થને ન્યાયથીજ ધન ઉપાર્જન કરવું એમ કહેવાનું શું કારણ ? તે કહે છે. મૂલાથે—ન્યાયથી ઉપાર્જન કરેલું ધન આલાક અને પરલાકના હિતને માટે થાય છે. ૪
Jain Education International
ટીકાથ—ન્યાય એટલે શુદ્ધ વ્યવહાર, તેથી ઉપાર્જન કરેલું દ્રવ્ય જે નિર્વાહનું કારણ થાય છે, તેના નિર્વાહથી શે। લાભ થાય તે કહે છે. તેથી આલાક અને પરલેાકનું હિત-કલ્યાણ થાય છે. ૪
તે ન્યાયેાપાર્જિત દ્રવ્ય બે લેાકને હિતકારી શી રીતે થાય ? તે કહે છે. મૃલાર્જ-જે દ્રવ્યના ઉપભાગ કરવામાં લોકાને તેના ભાક્તા કે ભાગ્ય વસ્તુ ઉપર શંકા ન આવે તેવી રીતે ઉપભાગ કરાય અને જે દ્રવ્યથી વિધિપૂર્વક તીર્થગમન થાય તેવું ન્યાયાપાર્જિત દ્રવ્ય ઉભય લાકમાં હિતકારી છે. પ
For Private & Personal Use Only
www.jainelibrary.org