________________
પ્રથમઃ અધ્યાયઃ ।
गृहस्थधर्मोपि उक्तलक्षणः, किंपुनः सामान्यतो धर्म इत्यपि शब्दार्थः । द्विविधो द्विभेदः । द्वैविध्यमेव दर्शयति । सामान्यतो नाम सर्वशिष्टसाधारणानुष्ठानरूपः । विशेषतो विशेषेण सम्यग्दर्शनाणुत्रतादिप्रतिपत्तिरूपः । चकार उक्तसमुच्चये इति ॥ २॥
तत्राद्यं भेदं शास्त्रकृत्स्वयमेवाध्यायपरिसमाप्तिं यावद्भावयन्नाह । तत्र सामान्यतो गृहस्थधर्मः कुल क्रमागतमनिंद्यं विजवाद्यपेक्षया न्यायतोऽनुष्ठानमिति ॥ ३ ॥
तत्र तयोः सामान्यविशेषरूपयोः गृहस्थधर्मयोः वक्तुमुपक्रांतयोर्मध्ये सामान्यतः गृहस्थधर्मोऽयम् । यथा कुल क्रमागतं पितृपितामहादि पूर्व पुरुषपरंपरासेवनाद्वारेण स्वकालं यावदायातमनुष्ठानमित्युत्तरेण योगः । पुनः की
ટીકાથે—જેનાં લક્ષણ કહેલાં છે એવા ગ્રહસ્થધર્મે બે પ્રકારના છે. મૂલમાં અવિ (પણ) શબ્દ છે તેથી એવા અર્થ થાય કે સામાન્યથી ધર્મ બે પ્રકારને હોય તેમાં શું કહેવું. તે બે પ્રકાર દર્શાવે છે. પહેલે! સામાન્ય એટલે સર્વે શિષ્ટ સાધારણ અનુષ્ઠાનરૂપ અર્થાત્ સાધારણ માર્ગાનુસારી શિષ્ટ પુરૂષની અપેક્ષાએ આચરવારૂપ ધર્મ અને બીજો વિશેષથી એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તથા શ્રાવકનાં અણુવ્રત (બાર વ્રત) પ્રમુખ અંગીકાર કરવારૂપ ધર્મ. અહીં 7 શબ્દ સમુચ્ચય અર્થમાં છે.
૨
તેમાંના પ્રથમ બે જે ગૃહસ્થાના સામાન્ય ધર્મ તેને આ અધ્યાયની સમાપ્તિ સુધી ગ્રંથકાર વર્ણન કરી ખતાવે છે.
મૂલાથ-કુલપરંપરાથી આવેલું, નિંદારહિત, વૈભવાદિકની અપેક્ષાએ જે ન્યાયપૂર્વક આચરણ તે ગૃહસ્થાના સામાન્ય ધર્મ છે. ૩
ટીકાર્થ—હવે સામાન્ય અને વિશેષરૂપ ગૃહસ્થના ધર્મ જે કહેવાને આરંભ કરેલા છે તેમાં ગૃહસ્થને સામાન્ય ધર્મ આવે છે, કુલક્રમાગત પિતા, પિતામહ વગેરે પૂર્વ પુરૂષની પરંપરાએ સેવનાદ્વારા પેાતાના સમય સુધી ચાલતું આવેલું અનુષ્ઠાન એટલે આચરણ. (તેને ઉત્તર પદ્મ સાથે સંબંધ છે.) તે કેવું આચરણ તે કહે છે. અનિંધ એટલે નિંદા કરવા ચાગ્ય નહીં. અર્થાત્ પરલેાકને પ્રધાન માનનારા સાધુજનાને જે અનાદર કરવા યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org