________________
धर्मविप्रकरणे अथामुमेव धर्म भेदतः प्रभेदतश्च बिभणिषुराह । सोऽयमनुष्ठातृत्नेदात् विविधो गृहस्थधर्मो यति
ધર્મતિ છે ?
स यः पूर्व प्रवक्तुमिष्टः । अयं साक्षादेव हृदि विवर्तमानतया प्रत्यक्षः । अनुष्ठातृभेदात् धर्मानुष्ठायकपुरुषविशेषात् द्विविधो द्विप्रकारो धर्मः। प्रकारावेव दर्शयति । गृहस्थधर्मो यतिधर्मश्चेति । गृहे तिष्ठतीति गृहस्थः, तस्य धर्मो नित्यनैमित्तिकानुष्ठानरूपः । यः खलु देहमात्रारामः सम्यगविद्यानौलाभेन तृष्णासरित्तरणाय योगाय सततमेव यतते स यतिः, तस्य धर्मः गुर्वतेवासिता तद्भक्तिबहुमानावित्यादिः, वक्ष्यमाणलक्षणः ॥ १॥ तत्र च गृहस्थधर्मोपि विविधः सामान्यतो
વિરવતતિ શ .
ઉપર કહેલા ધર્મને ભેદ અને અવાંતર ભેદથી કહે છે
મૂલાથે-તે ધર્મ, ધર્માનુષ્ઠાન કરનારા પુરૂષના ભેદથી ગૃહસ્થધર્મ અને યતિધર્મ એવા બે પ્રકારનો છે. ૧
ટીકાર્થ-જે પ્રથમ કહેવાને ઈએલે હતો તે આ ધર્મ. અહીં આ એ શબ્દથી પ્રત્યક્ષપણું બતાવે છે, એટલે સાક્ષાત કર્તાના હૃદયમાં પ્રત્યક્ષ રીતે વર્તમાન એ ધર્મ, તે અનુષ્ઠાન કરનાર પુરૂષના ભેદથી બે પ્રકારનો છે. તે બંને પ્રકાર દર્શાવે છે. ગૃહસ્થધર્મ અને યતિધર્મ. ગૃહરથ એટલે ગૃહમાં રહેનાર, તેને નિય એટલે નિત્ય કરવાનો અને નૈમિત્તિક એટલે પર્વેદિકના નિમિત્તે કરવાને ધર્મ તે ગૃહરધિર્મ કહેવાય છે. યતિધર્મ એટલે યતિનો ધર્મ જે માત્ર દેહમાં આરામ પામી સમ્યવિદ્યા (સમ્યજ્ઞાન)રૂપ નાવિકાના લાભથી તૃષ્ણારૂપ સરિતા-નદીને તરવાને વેગને માટે હમેશા યત કરે તે ચતિ કહેવાય, તેનો ધર્મ એટલે ગુરુ સમીપે સતત નિવાસ અને ગુરૂની ભક્તિ તથા બહુમાન ઈત્યાદિ જેનાં લક્ષણે કહેવામાં આવશે તે. ૧
મૂલાર્થ-તેમાં જે ગૃહસ્થ ધર્મ છે તે પણ સામાન્ય અને વિશેષથી બે પ્રકારનો છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org