________________
धर्मबिंदुप्रकरणे रानुगत रूपमस्य पुरुषक्रियायास्ताल्वोष्ठादिव्यापाररूपाया अभावे कथं वचनं भवितुमर्हति । किंचैतदपौरुषेयं न कचित् ध्वनदुपलभ्यते । उपलंभेऽप्यदृष्टस्य पिशाचादेवक्तुराशंकानिवृत्तानेन तद्भाषितं स्यात्ततः कथं तस्मादपि मनस्विनां सुनिश्चिता प्रवृत्तिः प्रसूयत इति ॥ कीदृशमनुष्ठानम् धर्म इत्याह । यथोदितं यथा येन प्रकारेण कालाधाराधनानुसाररूपेणोदितं प्रतिपादितं । तत्रैवाविरुद्ध वचने अन्यथा प्रवृत्तौ तु तद्वेषित्वमेवापद्यते न तु धर्मः । यथोक्तम् ।
तत्कारी स्यात्स नियमात्तद्वेषी चेति यो जडः।
आगमार्थे तमुल्लंघ्य तत एव प्रवर्त्तते ॥१॥ इति ॥ पुनरपि कीदृशमित्याह । मैत्र्यादिभावसंयुक्तं, मैत्र्यादयो मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यलक्षणा ये भावा अंतःकरणपरिणामाः तत्पूर्वकाश्च અપૌરુષેય એટલે નિરંજન નિરાકાર ઈશ્વરનું વચન છે તે અવિરૂદ્ધ હશે તે પણ અઘટિત છે, કારણકે તેને અપૌરુષેય કહેવામાં જ તેના સ્વરૂપના લાભનો અભાવ થાય છે. વચન એટલે બોલવું, તેનું સ્વરૂપ પુરૂષના વ્યાપારને અનુસરીને રહેલું છે. પુરૂષની વાણની ક્રિયા જે તાલવું, હોઠ, વગેરેના વ્યાપારરૂપ છે તેના અભાવે વચન જ શી રીતે ઉચરી શકાય ? એવું અપૌરુBય વચન કોઈ કાળે પણ વનિથી ઉપલબ્ધ થાય નહીં. કોઈ ઠેકાણે પુરૂષ દેખાતો ન હોય અને વચન સંભલાય છે, તે અદૃષ્ટ પણે રહેલા પણ વચન બોલતા એવા પિશાચાદિકનું વચન હોય છે, પણ તે આશંકાની નિવૃત્તિના પ્રમાણથી ભાષિત થઈ શકે છે. તે પ્રમાણે માની લીધેલા અપૌરુષેય વચનથી સજજન પુરૂષની પ્રવૃત્તિ નિશ્ચયપૂર્વક કેમ થાય?
વળી કેવું અનુષ્ઠાન–આચરણ ધર્મ કહેવાય તે કહે છે-દિત એટલે કાલાદિકની આરાધનાને અનુસારરૂપ પ્રકારવડે તે અવિરૂદ્ધ વચન–શાસ્ત્રમાં જ પ્રતિપાદન કરેલું, અન્યથા એ પ્રવૃત્તિ કરવામાં તે સિદ્ધાંતનું કેષિપણુંજ પ્રાપ્ત થાય અને જયારે દ્રષિપણું થાય એટલે ધર્મ ન કહેવાય. તે વિષે કહ્યું છે કે
જે જડ પુરૂષ શાસ્ત્ર વિરૂદ્ધ આચરણ કરે તે નિયમથી શાસ્ત્રને દ્વેષી થાય છે, અર્થાત શાસ્ત્રોક્ત ધર્મને શ્રેષી થાય છે, કારણકે શાસ્ત્રના અર્થનું ઉલ્લંઘન કરીને તે વિરૂદ્ધ અર્થથીજ પ્રવર્તે છે.”
વલી કેવું અનુષ્ઠાન ધર્મ કહેવાય તે કહે છે-વ્યાદિ ભાવસંયુક્ત એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org