________________
धर्मबिंदुप्रकरणे वचनेति । उच्यते इति वचनं आगमः तस्मात् वचनमनुसृत्येत्यर्थः। यदित्यद्याप्यनिरूपितविशेषानुष्ठानं, इहलोकपरलोकावपेक्ष्य हेयोपादेययोरर्थयोरिहैव शास्त्रे वक्ष्यमाणलक्षणयोर्हानोपादानलक्षणा प्रवृत्तिरिति तत् धर्म इति कीय॑ते इत्युत्तरेण योगः। कीदृशाद्वचनादित्याह । अविरुद्धात् निर्देक्ष्यमाणलक्षणेषु कपच्छेदतापेषु अविघटमानात । तच्चाविरुद्धं वचनं जिनप्रणीतमेव निमित्तशुद्धेः। वचनस्य हि वक्ता निमित्तमंतरंग। तस्य च रागद्वेषमोहपारतंव्यमशुद्धिः तेभ्यो वितथवचनप्रवृत्तेः। न चैषा अशुद्धिर्जिने भगवति, जिनत्वविरोधात् । जयति रागद्वेषमोहस्वरूपानंतरंगान् रिपूनिति जिन इति शब्दा
બુદ્ધિથી ધનવિષયમાં અધિક પૃહાવાલા, એવા પુરૂષોને તે ધર્મ ધન આપનારો છે, એમ શાસ્ત્રોમાં નિરૂપણ કરેલું છે–એમ ઉત્તર પદની સાથે સંબંધથી જાણવું. વલીતે ધર્મ કામી એટલે કામની પૃહાવાલા પ્રાણીઓને કામ આપનારો છે. કામ–ઈચ્છા કરાય તે કામ કહેવાય અર્થાત્ મનહર, અકિલષ્ટ પ્રકૃતિવાલા પરમ વિનોદ આપનારા અને પરિણામે સુંદર એવા શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શરૂપ ઇંદ્રિયાર્થ–ઇદ્રિના વિષયસર્વ એવા ઇદ્રિના વિષયને આપનારો છે. આ પ્રમાણે ધર્મનું ઈહલેક સંબંધી અભ્યદયફલ કહીને હવે ધર્મનું મક્ષફલ કહે છે. તે ધર્મજ અર્થાત્ બીજું કઈ નહીં–તે અપવર્ગ એટલે જન્મ, જરા, મરણ વગેરે દેશોને ઉચ્છેદ કરનાર મોક્ષને પરંપરાથી સાધક છે. અહીં પરંપરાથી એટલે અવિરતિસમ્યગ્દષ્ટિ નામના ચેથા ગુણરથાન વગેરેમાં આરહણ કરવાથી અથવા અનુક્રમે સુદેવત્વ અને મનુષ્યત્વાદિ પ્રાપ્ત કરીને એમ જાણવું. જેમ સૂત્રને પિંડ પોતે પરિણામી (રૂપાંતરવાલા) કારણ ભાવને પામી વસ્ત્રરૂપે થાય છે તેમ ધર્મ પરંપરામાં પરિણમી પોતે મોક્ષરૂપે થાય છે. ૨
કહેવામાં આવે તે વચન અર્થાત શાસ્ત્ર તેથી એટલે તે શાસ્ત્રના વચનને અનુસરીને જે અનુષ્ઠાન. અહીં જે ' એટલે જેનું અદ્યાપિ વિશેષ અનુકાન નિરૂપણ કર્યું નથી એવું, કારણકે આલેક અને પરલોકની અપેક્ષા કરીને હેય (ત્યાય)અને ઉપાદેય (ગ્રાહ્ય) એવા અર્થ કે જેનાં લક્ષણ આ શાસ્ત્રમાં કહેવામાં આવશે, તેમની ત્યાગ અને ગ્રહણમાં પ્રવૃત્તિ છે, તેવું અનુષ્ઠાન તે ધર્મ કહેવાય છે એમ ઉત્તર પદને સંબંધ છે. તે શાસ્ત્રવચન કેવું છે? અવિરૂદ્ધ (વિરોધ વગરનું) છે એટલે જેનાં લક્ષણ આગળ દર્શાવાશે એવા કષ, છેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org