________________
धर्मबिंदुप्रकरणे ग्धोदधिप्रभृतेर्जलराशेरिति, अत्र च तोयबिंदुमिवोदधेरिति बिंदूपमेयतास्य प्रकरणस्य सूत्रसंक्षेपापेक्षया भणिता । अन्यथार्थापेक्षया कर्पूरजलबिं. दोरिव कुंभादिजलव्यापनन्यायेन समस्तधर्मशास्त्रव्यापकतास्येति । इह प्रणम्य परमात्मानमित्यनेन विनापोहहेतुः शास्त्रमूलमंगलमुक्तं, परमात्मप्रणामस्य सकलाकुशलकलापसमूलोन्मूलकत्वेन भावमंगलत्वात् । धर्मबिंदूंप्रवक्ष्यामीत्यनेन तु अभिधेयं, धर्मलेशस्यात्राभिधास्यमानत्वात् । अभिधानाभिधेयलक्षणश्च सामर्थ्यात् संबंधः, यतो धर्मबिंदुरिहाभिधेयः इदं च प्रकरणं वचनरूपापन्नमभिधानमिति । प्रयोजनं च प्रकरणकर्तुरनन्तरं सत्त्वानुग्रहः, श्रोतुश्च प्रकरणा
धिगमः, परंपरं तु द्वयोरपि मुक्तिः कुशलानुष्ठानस्य निर्वाणैकफलत्वादिति धर्मबिंदुं प्रवक्ष्यामीत्युक्तम् ॥ १॥ __ अथ धर्मस्यैव हेतुं स्वरूपं फलं च विभणिषुः, ‘फलप्रधानाः प्रारंभा मतिमतां भवंतीति' फलमेवादौ तदनु हेतुशुद्धिभणनद्वारेण धर्मस्वरूपं चोपदर्शयन्निदं श्लोकद्वयमाह । ધર્મશાસ્ત્રમાં વ્યાપકતા રહેલી છે માટે તે સૂત્રરૂપે સંક્ષિપ્ત છે અને અર્થરૂપે વિસ્તારપણે વ્યાપક છે.
અહીં “પરમાત્માને પ્રણામ કરીને એ વાક્યથી વિદ્ગોને નાશ કરવામાં હેતુરૂપ શામૂલક મંગલાચરણ કહેલું છે, કારણકે પરમાત્માને કરેલે પ્રણમ સર્વ જાતના વિદ્યુસમૂહને મૂલમાંથી ઉમૂલન કરનાર છે, તેથી ભાવ મંગલરૂપ છે. હું ધર્મોબિંદુ કહીશ' એ વાક્યથી અભિધેય કહેલ છે, કારણકે આ ગ્રંથમાં ધર્મને લેશમાત્ર કહેવામાં આવશે. તેના સામર્થ્યથી અભિધાન અને અભિધેય લક્ષણ સંબંધ થાય છે, એટલે અહીં ધર્મબિંદુ અભિધેય છે અને વચનરૂપને પ્રાપ્ત થયેલું આ પ્રકરણ અભિધાન છે. અનંતર જે પ્રાણીએ ઉપર અનુગ્રહ થાય તે ગ્રંથકારનું પ્રયોજન છે અને આ પ્રકરણના અર્થની પ્રાપ્તિ થાય તે શ્રોતાનું પ્રજન છે. પરંપરાએ તો બંનેને મોક્ષ થવારૂપ પ્ર
જન છે, કારણકે કુશલતાના આચરણનું મુખ્ય ફલ નિર્વાણ જ છે, અને એથીજ “હું ધર્મબિંદુને કહીશ” એમ કહ્યું છે. ૧
બીજા અને ત્રીજા કલેકથી ગ્રંથકાર ધર્મને હેતુ, ધર્મનું સ્વરૂપ અને ધર્મનું ફલ કહેવા ઇચ્છે છે. તેમાં બુદ્ધિમાન પુરૂષના આરંભે ફલપ્રધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org