________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વતું પાણી હોય તેને જ હું ભવ્ય છું કે ભવ્ય એવી શંકા થાય. પણ જાણ્યા છતાં માનવું નહીં. જેમ મૃગતૃષ્ણાનું પાણી પાયું પણ માન્યું નથી, તે તેની શંકાને અવકાશ નથી. માટે શંકા કયારે થાય કે પ્રથમ જાણે, પછી માને; માન્યા પછી ઈષ્ટ અનિષ્ટ ગણાય. તેમ મા જાય ત્યારે ભવ્યાભવ્યપણું જાણ્યું, ત્યાર પછી જ તેની માન્યતા થઈ ને તે વખતે અભવ્યપણાને અનિષ્ટ ગયું ને ભવ્યપણાને ઈષ્ટ ગયું. અને તેથી જ શંકા થઈ કે હું અભવ્ય તે નહિ ઉં? જ્યારે એવી શંકા થાય ત્યારે શાસ્ત્રકાર તેને જરૂર ભવ્ય કહે છે.
મનથી ખેતીના ચેક પૂરે તેને મેતી દેવા પણ મોતીની શંકા કરે તેને પણ ખેતી દેવા. એ તે મોક્ષને મહિમા વધારે એટલું જ કે બીજાં કાંઈ? શંકામાત્રથી મળી જાય તે પછી બીજે જોઈએ શું? પણ “વે દીન કબ કે મીયા કે પરમે જુતીયાં' તે કહેવત પ્રમાણે વિચારો કે વીશ કલાક વિષયોમાં લીન હોય ત્યાં એ તરફ ધ્યાન જાય કયારે? તેવે ટાઈમે મને વિચાર ને ઈષ્ટ મેળવવાની ઈચ્છા અર્થાત તેની શંકા પણ થાય કયાંથી? આ જીવ સંસારમાં કાંઈક વધ્યો હોય તો અનુક્રમે અમુક અમુક મેળવવાની ઈચ્છા થાય છે. પ્રથમ સાંસારિક સુખની ઈચ્છા. પછી તે મેળવવાની ઈચ્છા. ત્રીજી વળી આબરૂ માટે. ખાવાપીવા માટે વળી પૂજા કરે તે આવતા ભવે દેવલોક મળે તે માટે. વળી રાજા મહારાજા થવા માટે ધર્મકરણી કરનારો હોય તેને તેની ઈચ્છા થાય? નમે અરિહંતાણું પદ કયારે બોલી શકે?
આ જીવ ભગવાનના કિલ્લા પાસે આવ્યો છે એમ જાણે. નહિતર વીતરાગ કથિત ધર્મકરણી પામે નહિ, ચાહે ભવ્ય મિથ્યાદૃષ્ટિ દેવલોકની ઈચ્છાએ અથવા રાજા મહારાજા થવાની ઈચ્છાએ દ્રવ્યથી ધર્મકરણી કરે તેને મેહનીયની ૭૦ કોડાકોડીમાંથી ૬૦ કોડાકોડી ખપી ગયેલી હોય. મેહનીયની સીત્તેર કોડાકોડીમાંથી ૬૯ કોડાગડી ગએલી ન હોય ત્યાં સુધી ધર્મના કિલ્લા પાસે જીવ ન હેય. અભવ્ય દેવલોકની ઈચ્છાએ ચારિત્ર લે છે. તે ઓગા
તેર કોકાકોડિ ખપાવ્યા વગર “નમે અરિહંતાણં' પદ પણ બોલતું નથી. જો કે તે ભવ્યને મેમની ઈચ્છા નથી પણ દેવલોકની ઈચ્છાના કારણે પણ ઓગણોતેર કોડાકોડિ કર્મસ્થિતિ તેડયા વગર “નમે અરિહંતાણ” બોલનારો થતું નથી. અર્થાત તેટલી સ્થિતિ ખપાવે ત્યારે જ દેવક પણ મળે છે. કદાચ તમે એમ કહેશે કે ભવ્યને ભાવના તે છે નહિ, માત્ર ક્રિયા જ છે. તે તેના ઉત્તરમાં સમજો કે એક જાનવર જેમ ગાય શુકનમાં આવે છે. તે ગાયને શુકન દેવાની ભાવના ક્યાં છે? તેવી જ રીતે બીલાડીને અપશુકન કરવાની ઈચ્છા હતી નથી. તેમાં ગાય સામે આવે ત્યારે ઉલ્લાસ થાય છે. તે ગાયનું સવાભાવિક રીતિએ ગમન વખતે આવવું. તે એકને ચાંલ્લો મેળવી દે છે. એકને હેતને શબ્દ કરે છે. તે અહીં ભગવાન તીર્થકરના શરણે આત્મકલ્યાણની ઈચ્છાએ અગર