________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી પ્રશ્ન- સર્વદર્શનવાળાને મોક્ષની ઈચ્છા થાય છે?
ઉત્તર:– મે મેળવવાની ઈચ્છાથી ગુંસાઈ, સંન્યાસી વિગેરે પણ અમને એમ મળો એમ ઈચ્છા કરી તેઓ પણ મોક્ષના ભાગીદાર થાય તેમાં અડચણ શી છે? આ તમારું કહેવું ઠીક છે. પણ મૂળ વાતમાં જરા આવો. મને વિચાર આવો, મેક્ષની ઈચ્છા થવી, તે એક પુલ પરાવર્તથી વધારે સંસાર ન હોય તેજ બને. આ તે (જૈનદર્શન પાસે) મા માગ્યો એટલે તેને મેળવી આપવાને બંધાય છે. જેમ હુંડી, ૨-૩-૪ માસની મુદતની હોય છે તે તે મુદત પુરી થયે પાકે છે, તેમ મનથી ખેતીના ચેક પુરનારને મુદત તે વધારે રહેવાની. ને તે મુદત પૂરી થયે બેકારૂપી નાણું પ્રાપ્ત થવાનું. તે મુદત કેટલી? તે કે એક પુદ્ગલ પરાવર્તની મુદત
ભવ્યપણું જાણવાનું લક્ષણ
આ ઉપરથી શાસ્ત્રકારનું કથન ઉંડા ઉતરીને વિચારવા જેવું છે કે માની શંકા કરે તેને મારે કેમ આપો. જૈન શાસનની સ્થિતિ વિચારો. બારીક દૃષ્ટિથી જ્યારે વિચારશે ત્યારે જ તમને તે માલુમ પડશે. અન્યથા નહિ. શાસ્ત્રકાર કહે છે કે: રામચી મા-સ્વસ્થ રામાવત અર્થાત જે જીવ અભવ્ય હોય છે તે જીવને હું ભવ્ય છું કે અભવ્ય છું એ શંકા પણ નથી થતી. તેથી જ શાસ્ત્રમાં કહયું કે હું ભવ્ય છું કે આભવ્ય છું એવી શંકા થાય તે ભવ્ય છે. ભવ્ય અભવ્યની આ વાત વિચારવાથી માની શંકા થાય તે પણ મેક્ષ માગવવાળો છે એ બારીકીથી સમજવાનું છે, તે જૈન શાસન મેક્ષ આપવા બંધાએલું છે. શ્રી સિદ્ધાચલજી તીર્થને મહિમા
પ્રશ્ન- સિદ્ધાચલને દેખે તે ભવ્ય હોય?
ઉત્તર:- જેને સિદ્ધાચલ તીર્થના મહિમા પ્રત્યે બહુમાન છે તેને તે ખટકતો નથી. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં તીર્થકર હોય તે કેમ ખટકતું નથી? તે કહો કે શાસ્ત્રકારે જે કહયું તે આપણે કહયું છે. ક્ષેત્રના મહિમાએ ભદ્રપણું મલે તેમાં વધારે શું? જે સિદ્ધાચલતીર્થ કેવળ જ્ઞાન પામેલા ભાવ તીર્થકરથી વધારે મહિમાવાળું છે એમ ઋષભદેવજી ભગવાન પોતે ભાવતીર્થકર કેવળીપણામાં ફરમાવે છે કે “આ કોત્ર અધિક છે.” બન્યું એવું કે ભગવાન રક્ષભદેવજી સિદ્ધાચલજી ઉપર સમવસર્યા. તેઓ વિહાર કરે છે એટલે પુંડરિક સ્વામી પણ વિહાર કરવા લાગ્યા ત્યારે ક્ષભદેવજી ભગવાન કહે છે કે હે પુંડરિક! તું વિહારનાકર. અહીં આ ક્ષેત્રના પ્રભાવે પરિવારવાળા એવા તમને કેવળ શાન થશે. જયારે
ષભદેવ ભગવાન પોતે એમ કહે છે કે આ જગ્યાએ ક્ષેત્રના પ્રભાવે તને અને તારા પરિવારને કેવળ શાન થશે ત્યાં ક્ષેત્રને મહિમા માનતા આંચકો લાગે? સિદ્ધાચલ ઉપર