________________
ભાષામાં ‘રા રખતુ કરશે ' એવું ગર્ભિત સૂચન મેકલ્યું. ચકાર આહેરાણી પેાતાના પિતનેા સંદેશ સમજી ગઈ. તેણે પેાતાના પુત્ર વાસણને રા ના કુંવરને Àાલે તેવા કપડાં પહેરાવી જરાય થાકયા વગર મરવા માટે મેકલ્યા. સેાલ'કીએએ ખાળકને ત્યાં જ મારી નાખ્યા. પરંતુ સેલ કીઓને વહેમ પડવાથી તેમણે આહેરાણી પાસે તે મરેલા પુત્રની આંખા પગ નીચે કચરાવી. આહેરાણી પુત્ર શાક ભૂલી હસતાં હસતાં પેાતાના આશ્રયમાં રહેલા અન્નદાતાના ક્જદનું રક્ષણ કરવા પેાતાના પુત્રની આંખ પગ નીચે કચરે છે.
જાહલ ને તેના પતિ દુકાળના માર્યા સિંધમાં ઊતરી ગયા. સિંધમાં હમીર સુમરાએ જાહલના રૂપ પર મેાહિત થઇ તેને કેદ પકડી ઘરમાં બેસાડવા પેરવી કરવા માંડી. જાલે છ માસના વ્રતનુ બહાનું બતાવી રા' નવઘણને જુનાગઢ સંદેશે પહેાંચાડ્યો. રા’ પેાતાની બહેનનું રક્ષણ કરવા આઈ વરુડીની સહાય લઇ સિંધમાં ગર્ચા ને હમીર સુમરાને માર્યાં અને બહેનને બચાવી રા'નવઘણની આ વાત અંગ્રેજ ઇતિહાસકારે એ પણ નોંધી છે ને સ્વ. ઝવેરચંદ મેઘાણીએ પણ ‘સૌરાષ્ટ્રની રસધાર' બીજા ભાગમાં ‘રા’ નવઘણુ’ શી`કથી આ વાત સુંદર રીતે લખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧૩
વંથલી, જૂનાગઢ વગેરે સેરઠ પ્રદેશમાં ચૂડાસમા રાજવીઓનું તેજ તપતું હતુ' ત્યારે સૌરાષ્ટ્રના ખીજા ભાગમાં જેઠવા, વાળાએ શુ કરતા હશે તેની વિગતે પ્રમાણભૂત રીતે મળતી નથી. ચારણી સાહિત્યમાં તેમની લાંખી વશાવળી મળે છે; પણ તેમના વિગતવાર પરાક્રમોની કથા મળતી નથી.
સેલ’કીઓને જુનાગઢ ને વથળી પ્રદેશ પર દસ વર્ષ કબ્જે રહ્યા. દેવાયતે પેાતાની પુત્રીના લગ્ન નિમિત્તે ગામગામથી આહેશને તેડાવી પાતે તે બધાને સાથે લઈ રાજભક્ત હાવાના ડાળ કરી સાલ કીઓને લગ્નમાં પધારવાનું આમ ંત્રણ આપવા ગયા. સેાલ કીઓની અસાવધ સ્થિતિના લાભ લઈ આહેરાએ ધીંગાણું મચાવ્યું ને નવઘણુને ગાદી પર બેસાડ્યો. ગાદીએ બેઠેલા રા' નવઘણ પેતાની સાથે જ ઉછરેલી દેવાયેલી યતની પુત્રી જાહલના લગ્નમાં ભારે પહેરામણી લઈ ગયા ને ભાઈ તરીકેના ધર્મ બજાવ્યે.
(૪) મહમદ ગઝવીનની ચડાઈ તે સામનાથનુ
પતન —
સૌરાષ્ટ્રના ઇતિહાસના એક અગત્યના પ્રકરણમાં આપણે પ્રવેશીએ છીએ. સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણની સમૃદ્ધિ તે સમયે દેશ-પ્રદેશમાં ફેલાયેલી હતી. સારૂં બંદર હાવાના કારણે વ્યાપારની દૃષ્ટિએ પણ તેનુ મહત્ત્વ હતુ. તદુપરાંત ત્યાંના પ્રસિદ્ધ જયાતિર્લિંગ ભગવાન સામનાથ સેલ કીએના, સૌરાષ્ટ્રના રાજાઓના, ને લગભગ પશ્ચિમ ભારતના સમગ્રના પરમ આરાધ્ય ઈષ્ટદેવ હતા. સે।મનાથ મંદિરની વભવની વાતા ઈરાન, અરબસ્તાન, સુધી ફેલા
હતી. સેામનાથ મહાદેવની સ્થાપના ચંદ્રે પેાતાના ક્ષયરોગ મટાડવા કરેલી. શ્રીકૃષ્ણે તેની ઉપાસના કરેલી. વલભીના મૈત્રકાએ તેનું મંદિર બનાવેલું. ભગવાન સેામનાથના શિવલિંગને સ્નાન કરાવવા દરરોજ ગંગાજળની કાવડા આવતી. કાશ્મીરથી તેમની પૂજનવિધ માટે જાતજાતના પુષ્પા આવતા. સામનાથ ભગવાનની પૂજા માટે એક હજાર બ્રાહ્મણા વેદમ ંત્રા ખેલતા ને ત્રણસે પચાસ ન કી સંધ્યા સમયે પ્રભુની આરતી વેળા નૃત્ય કરતી સામનાથ મંદિરના સભા મંડપના થાંભલાઓમાં હીરા, માણેક, મૈાતી જડેલાં હતાં. મહમદ ગીઝનાએ પેાતાની ચડાઇએ દરમ્યાન વારંવાર સામનાથ મદિરના વૈભવની વાત સાંભળી હતી. વળી તે મૂતિભંજક તરાકે પાતાનું ગૌરવ સમજતા હતા. આથી સામનાથ પર ચડાઇ કરી
www.umaragyanbhandar.com