________________ 010 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ‘સદર'= બીજાએ વિશ્વાસથી મૂકેલી ધન આદિ વસ્તુ કે જે તેને પાછી સોંપવાની હોય છે. તે થાપણ કહેવાય છે. તેને પાછી ન આપવી તે ન્યાસાપહરણ કહેવાય છે. તેને પાછી ન આપવી એ ચોરી છે તે અદત્તાદાન વિરમણ વ્રતનો વિષય છે, તેનું આ વ્રતમાં ગ્રહણ નથી થતું. પણ તે માટે જે જૂઠું બોલવું કે ‘તમે મને આ થાપણ આપી નથી' તે આ મૃષાવાદવિરમણવ્રતનો વિષય છે, તેનું અહીં ગ્રહણ કરવું. ‘ફૂડસંવિન્ને'= ખોટી સાક્ષી આપવી. તે લોકપ્રસિદ્ધ જ છે. મૃષાવાદના આ પાંચ પ્રકાર છે. (“અહીં ‘જાતિ’ શબ્દ સ્વરૂપ અર્થમાં છે.”) ઉપલક્ષણ= ધ્વનિત કરવું, સૂચિત કરવું. સ્વપ્રતિપવિત્વે સતિ સ્વૈતરપ્રતિપવિત્વમ્ ! અર્થાત્ જેનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો હોય તેનું પ્રતિપાદન કરવાની સાથે તેના સંદેશ અથવા તેની સાથે સંબંધ ધરાવતી બીજી વસ્તુનું પ્રતિપાદન કરવું તે. એ બીજી વસ્તુ તેના વડે સૂચિત કરાતી હોય છે. . 22 2/2 આ જ અણુવ્રતના વર્જવા યોગ્ય અતિચારોને કહે છે : इह सहसाऽब्भक्खाणं रहसा य सदारमन्तभेयं च / मोसोवएसयं कूडलेहकरणं च वज्जेइ // 12 // 1/12 છાયા :- ફુદ સદસTગ્યાધ્યાને રહી ચ સ્વા૨મત્રએજી | मृषोपदेशकं कूटलेखकरणं च वर्जयति // 12 // ગાથાર્થ :- આ અણુવ્રતમાં સહસા-અભ્યાખ્યાન, રહસ્ય-અભ્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, અસત્ય ઉપદેશ અને કૂટલેખકરણ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- “સદસ'= વિચાર્યા વગર, ‘મદ્ભવસ્થા '= અવિદ્યમાન દોષોનો આરોપ મૂકવો. દા. ત. વિચાર્યા વગર જ કોઈને ‘તું ચોર છે' વગેરે કહેવું. ‘હ ય'= એકાંતમાં થયેલ, તેના વડે આળ આપવું. દા. ત. “આ માણસ વડે એકાંતમાં આમ કરાયું’ એમ ખોટું આળ આપવું. (એકાંતમાં વાતો કરતા માણસોને જોઈને બીજાને કહેવું કે, “આ લોકો રાજ્યવિરુદ્ધ મસલત કરે છે, વગેરે”), ‘સાર તમેયં ત્ર'= પોતાની પત્નીએ વિશ્વાસથી પોતાને કહેલી વાત બીજાને કહી દેવી, “મનોવ= ‘વિવાદમાં તારે આ પ્રમાણે કહેવું’ એમ બીજાને જૂઠું બોલવાની સલાહ આપવી. ‘ફૂડનૈદરyi a'= બ્રાન્તિજનક ખોટો લેખ લખવો. આ અતિચારોનો ‘વન્નેટ્ટ'= ત્યાગ કરે. 22 2/12 અતિચાર સહિત બીજું અણુવ્રત કહેવાયું, હવે ત્રીજા અણુવ્રતને વિષયભેદ વડે નિરૂપણ કરતાં કહે છેઃ थूलादत्तादाणे, विरई तं दुविह मो विनिद्दिढें / सच्चिताचित्तेसुं, लवणहिरण्णाइवत्थुगयं // 13 // 1/13 છાયા :- શૂની વત્તાવીને વિરતિઃ તત્ વિવં વિનિર્વિષ્ટમ્ | સત્તાવિત્તેપુ નવાહિકળ્યાતિવસ્તુ તિમ્ | 23 / ગાથાર્થ :- સ્થૂલઅદત્તાદાનની વિરતિ એ ત્રીજું અણુવ્રત છે. તે મીઠું વગેરે સચિત્તવસ્તુસંબંધી અને સુવર્ણ વગેરે અચિત્તવસ્તુસંબંધી એમ બે પ્રકારે કહ્યું છે. ટીકાર્થ :- ‘શૂનત્તાવાળ'= શાસ્ત્રપ્રસિદ્ધ સ્થૂલ અદત્તાદાનમાં (ચોરીમાં) ‘વિર'= ત્યાગ. આ ત્રીજું અદત્તાદાન નામનું અણુવ્રત છે. "o'= આ અવ્યય પાદપૂર્તિ માટે છે. ‘સુવિદ = તે બે પ્રકારે ‘વિનિર્કિ'= કહ્યું છે. “વ્યતત્તે'= સચિત્ત અને અચિત્ત વસ્તુના વિષયમાં દૃષ્ટાંતથી બતાવે છે