________________
લીવ
રૈll
વંત્વ એટલે ગમનાગમનાદિ આચારથી તીત-રહિત હાવાથી એ ૧૪ દેવલેાકના દેવા વqાતીત ટેવો કહેવાય છે, એ પ્રમાણે ગતિ આદિ ૧૪ માગણુામાંથી પ્રથમ ગતિમાર્ગેળા ૪ પ્રકારની કહી ॥ કૃતિ ગતિમાનના ।। ॥ ४ गतिमार्गणामां १४ जीवसमासनो समवतारं ॥
અવતન—એ પ્રમાણે પ્રથમ ૪ પ્રકારની ગતિમાંગણા કહીને હવે તેમાં ૧૪ પ્રકારના જીવસમાસ (એટલે ૧૪ ગુણુસ્થાન)ની પ્રાપ્તિ જે રીતે સલવે છે તે રીતે કહેવાય છે—
सुरनारएसु चउरो जीवसमासा उ पंच तिरिएसु । मणुयगईए चउदस मिच्छद्दिट्ठी अपजत्ता ॥२२॥
પાર્થ:—દેવગતિમાં અને નારકગતિમાં ૪ જીવસમાસ (પહેલાં ૪ ગુણુસ્થાન) છે. તથા તિર્યંચગતિમાં ૫ જીવસમાસ છે, મનુષ્યગતિમાં ૧૪ જીવસમાસ છે. એ પર્યાપ્ત મનુષ્ય તિય "ચમાં જીવસમાસ જાણવા, અને અપર્યાપ્ત તિર્યંચ તથા મનુષ્યા તા મિથ્યાર્દષ્ટિજ હાય છે [ અહિં લબ્ધિપર્યાંસ અને લબ્ધિઅપર્યાપ્ત જાણુવા પણુ રણુથી નહિ]॥૨૨॥
માવાર્થ:—દેવગતિમાં અને નરકગતિમાં મિથ્યાદષ્ટિ સાસ્વાદન મિશ્ર અને અવિરત સમ્યગ્દષ્ટિ એ ચાર ગુણસ્થાન છે. લબ્ધિપર્યાપ્ત સજ્ઞિ (ગજ) તિયાઁચ પંચેન્દ્રિયને એ ચાર ઉપરાન્ત દેશવિરતિ સહિત ૫ ગુણસ્થાન છે, અને લપિત ગજ (સત્તિ) મનુષ્યને ચૌદે ગુણસ્થાન હાય છે. એ એમાં જે લબ્ધિ અપમા ગર્ભજ તિર્યંચ મનુષ્યેા હોય છે તેમને તે ૧ મિથ્યાદૃષ્ટિ ગુણુસ્થાનજ હાય છે, અને લબ્ધિપર્વાસા સમ્પૂચ્છિમ તિયચ પંચેન્દ્રિયોને મિથ્યાષ્ટિ સાસ્વાદન એ એ ગુણસ્થાન છે, લબ્ધિ પર્યાપ્ત સમૂચ્છ”મ મનુષ્યા છેજ નહિં, સમ્મુ મનુષ્ય લબ્ધિ અપર્યાપ્તાજ હાય તેથી મિથ્યાણિ એજ એક પહેલ ગુણસ્થાન
समास
गतिओमां गुणस्थानको