________________
સમાયણ એટલે ધક્ષાની ખાણ
૨.
શ્રી શ્રેયાંસનાથ તીર્થપતિના ધર્મશાસનમાં ‘કીતિધવલ' નામે રાક્ષસપતિના પ્રસંગથી ‘પદ્માહરણ'નો વર્ણવાનો પ્રસંગ ‘જરજમીનને જોરુ ત્રણે કજીયાના છોરુ’ આ જૂની કહેવતને અને ‘અર્થ-કામની અનર્થકારિતાને વર્ણવી રહ્યો છે.
યુદ્ધના પ્રસંગોને પણ ધર્મપ્રસંગો બનાવતી અને સંયમ સ્વીકાર-કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના સંદેશ આપતી આ રામાયણને દીક્ષાની ખાણ તરીકે પરમ ગુરુદેવશ્રી દ્વારા બિરદાવાઈ છે.
અર્થ વિના પણ સૂત્રની શક્તિને પ્રગટ કરો નવકારમહિમા વાનરના પ્રસંગમાં જે બન્યો ને ત્યારપછી ‘વાનર દ્વીપ'ના રાજાઓના મુકુટ આદિમાં ‘વાનરનું ચિહ્ન’ ગોઠવાવું વિગેરે વાતો તથા ‘દીક્ષાની ખાણ’ એ વિધાનને પુષ્ટ કરતી અનેકાનેક જીવન કથાઓના મંડાણ રામાયણના પ્રારંભથી જ આ પ્રકરણમાં આપણને જોવા મળે છે.
૧૭