________________
વીર
જૈન રામાયણ ૭૪
છે.
રજોહરણની ખાણ
એક યૌવનવતી પુત્રી સાથે પરણ્યા અને શ્રી બિભીષણ ‘વૈતાઢ્ય' પર્વતની દક્ષિણ એણિમાં રહેલા શ્રી જ્યોતિપુર' નામના નગરના રાજા ‘વીર'ની નંદનવતી' નામની રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી, કમળની શોભાને ચોરી લેનારી દૃષ્ટિવાળી અને દેવાંગના જેવી ‘પંકજશ્રી' નામની કન્યા સાથે પરણ્યા.
આ પછી શ્રી મંદોદરીએ ચંદ્રના જેવા તેજસ્વી અને અદ્ભુત પરાક્રમી ‘ઇંદ્રજિત' નામના એક પુત્રને જન્મ આપ્યો, અને તે પછી કેટલોક સમય વિત્યા બાદ મેઘની માફક નેત્રને આનંદ આપનાર મેઘવાહન' નામના બીજા પુત્રને પણ જન્મ આપ્યો.
રાક્ષસવંશ અને વાનરવશ ભાગ-૧