________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ 4 ૨ જાકરણની ખાણ ૩૧૨
જોહરણની ખાણ
રૂદન સમયના ઉદ્ગારો રૂદન કરતી શ્રીમતી અંજનાસુંદરીના મુખમાંથી નીચેના ઉદ્ગારો નીકળવા માંડયા :
“ઘતિવ્રત: પતિશોdatતુ, પ્રવિતિ હુતાશને ? तासां विना हि भर्तारं, दु:खाय खलु जीवितम् ॥१॥" "नारी सहस्रभोक्तृणां, भर्तृणां श्रीमतां पुनः । क्षणिकः प्रेयसीशोक - स्तत्कुतोऽग्निप्रवेशनम् ॥२१॥" "विपरीतमिदं जजे, त्वयि वहिनप्रवेशिनि । विरहेऽपि मयि पुन-रं जीवन्त्याभियच्चिरम् ॥३॥" महासत्वस्य तस्याल्प-सत्त्वायाश्च ममान्तरम् । उपलब्धमिदं नील-काचयोरिव संप्रति ॥४॥
પતિવ્રતા સ્ત્રીઓ પતિના શોકથી અગ્નિમાં પ્રવેશ કરે છે, કારણકે – પતિ વિનાનું પતિવ્રતા સ્ત્રીઓનું જીવન ખરેખર દુ:ખને માટે જ છે.
પણ
હજારો નારીઓને ભોગવનારા એવા શ્રીમાન્ પતિઓને પ્રિયાઓનો શોક તો ક્ષણિક હોય, તો પછી મારા પતિને અગ્નિમાં પ્રવેશવાનું શાથી?
ખરેખર,
“હે નાથ ! આપના વિરહમાં ચિરકાળ સુધી જીવતી રહેનારી મારા જેવી પત્નીના વિરહમાં આપ અગ્નિમાં પ્રવેશ કરો, એ તો વિપરિત જ બન્યું.
આથી તો
મહા સત્ત્વશાળી આપ અને અલ્પ સત્ત્વવાળી મારી વચ્ચે જેટલું નીલમણિ અને કાચની વચ્ચે અંતર છે, તેટલું અંતર હાલમાં સ્પષ્ટ થયું એટલે કે - ખરેખર જ આપ નીલમણિ સમા છો અને હું કાચ સમી છું.'
આ પ્રમાણે પોતાના અને પોતાના પતિની વચ્ચેના અંતરને સ્પષ્ટ ર્યા પછી, શ્રીમતી અંજનાસુંદરી, પોતાની દુઃખદ અવસ્થામાં કોઈનોજ દોષ નથી પણ પોતાના કર્મનો જ દોષ છે. એ વાતનો એકરાર કરતા સ્પષ્ટ શબ્દોમાં રોતી રોતી બોલી છે કે
પ્ર