________________
“મમાંતરે તત્વહિતા, ડવ વિદ્યાઘરોત્તમાઃ વેષયન્તઃ વવના-અને હનુપુરું થયું: ' ‘‘પ્રતિસૂર્યાઅનોસ્તે - ઠગ્નનાવિહğ:વ્રતઃ । પવનસ્યાનિપ્રવેશ-પ્રતિજ્ઞામાઘઘક્ષરે
“એ અરસામાં શ્રી પ્રહ્લાદ રાજાએ મોકલેલા વિઘાઘરો પૈકીના કેટલાક ઉત્તમ વિદ્યાધરો પણ પવનંજયની અને શ્રીમતી અંજ્ઞાસુંદરીની શોધ કરતા-કરતા ‘હજુપુર` નગરમાં પહોંચી ગયા.
અને
ܐ
‘હતુપુર' નગરમાં પહોંચી ગયેલા તે ઉત્તમ વિદ્યાધરોએ ‘પ્રતિસૂર્ય’ અને ‘અંજ્ઞાસુંદરી' સમક્ષ જણાવ્યું કે પવનંજયે અંજ્ઞાના વિરહથી દુ:ખી થઈને અગ્નિમાં પ્રવેશ કરવાની પ્રતિજ્ઞા કરી છે.”
અંજનાની મૂર્છા અને રૂદન
૩૧૧
' ' ܐ ܐ ܐ ܐ ܐ
પોતાના પતિની આવી પ્રતિજ્ઞા મહાસતી પત્નીને આઘાત કરનારી નીવડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. આર્ય પત્નીઓ પતિના દુ:ખે દુ:ખી થનારી અને પતિના સુખે જ સુખી થનારી હોય છે. એથી તેઓ પતિના દુ:ખને સ્વસ્થતાથી સાંભળી પણ શકતી નથી. શ્રીમતી અંજ્ઞાસુંદરી તો પરમ આર્ય ધર્મપત્ની છે એમાં તો શંકા જ નથી. એટલે એ પતિની દુ:ખજનક પ્રતિજ્ઞાને સાંભળીને સ્વસ્થ કેમ જ રહી શકે ? શ્રીમતી અંજ્ઞાસુંદરીએ પોતાના પતિની ભયંકર પ્રતિજ્ઞાની વાત કેવી રીતે સાંભળી અને એ સાંભળ્યાની શ્રીમતી અંજ્ઞાસુંદરી ઉપર કેવી અસર થઈ અને તે મહાસતિને થયું શું, એનું વર્ણન કરતાં કહ્યું છે કે
બહુશ્રુતં તદ્દ: શ્રુત્વા, પીત્તા વિષમવાંનના હા હતાસ્માતિ નવંતી, વવાત મુવિ મૂર્છિતા ?'
“જેમ વિષના પાનથી મૂર્છા આવે, તેમ તે ઉત્તમ વિદ્યાધરોના મુખથી દુ:ખપૂર્વક સાંભળી શકાય તેવા વચનને સાંભળીને, શ્રીમતી અંજનાસુંદરી એકદમ ‘હા ! હું હણાઈ ગયેલી છું' એ પ્રમાણે બોલતી મૂક્તિ થઈને ભૂમિ ઉપર પડી."
આથી પાસે રહેલાઓએ, એકદમ શ્રીમતી અંજ્ઞાસુંદરીને ચંદનના પાણીથી અને પંખાઓથી વીંઝી એટલે સંજ્ઞાને પામેલી શ્રીમતી અંજ્ઞાસુંદરી દીન વાણીથી રોવા લાગી.
રાક્ષશવંશ અને વાનરવંશ
શ્રી હનુમાનનું અવતરણ...૮