Book Title: Jain Ramayan Part 01
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 321
________________ એજ વ્યાયે આ કુલટા અંના મારા કુળને કલંકિત કરવા માટે જ મારે ઘેર આવી છે, કારણકે અંજનનો કાજળનો એ લેશ પણ ઉજ્જવળ વસ્ત્રને દૂષિત કરે છે." આ પ્રમાણે ચિંતન કરતા રાજાને, અપ્રસન્ન મુખવાળા ક્લે એવો શ્રીમતી અંજનાસુંદરીના ભાઈ અને રાજાનો પ્રસન્નીતિ' નામનો વ્યાયનિષ્ઠ પુત્ર કહે છે કે “द्रुतं निर्वास्थतामेषा, दृषितं ह्यनया कुलं । મહિદ્રષ્ટાંગુનઃ ન, છિદ્યતે વુદ્ધિશનિના રાજા” આ અંજનાને એકદમ કાઢી મૂકો, કારણકે એણે આપણા કુળને દૂષિત | કરી નાખ્યું છે. શું બુદ્ધિશાળી માણસ સર્પથી ડસાયેલી અંગુલિને નથી છેદી નાખતો ? અવશ્ય છેલ્થ જ નાખે છે, તો તેવી જ રીતે કુળને કલંકિત કરનારી આ છોકરીને હમણાંને હમણાં જ આપ કાઢી મૂકો.” આ રીતે રાજાને અનુકૂળ આવતું બોલતા 'પ્રસન્નકીર્તિ' ને સાંભળીને સારાસારનાં વિવેક કરવામાં ચતુર એવો ‘મહોત્સાહ' નામનો મંત્રી રાજાને કહેવા લાગ્યો કે X X X X X X X X X X X X X ! "श्वश्रूढुःखे दुहितॄणां, शरणं शरणं पितुः ॥१॥ faષ્ય તુમતી શ્વગ્રૂ-નિર્દોષમધ્યનું પ્રથમ છે ? निर्वासयेदयपि क्रूरा, दोषमुत्पाद्य कंचन ११२॥ व्यक्तिर्यावढ्भवेदोषा, ढोषयोस्तावदन हि । प्रच्छन्वं पाल्यतामेषा, स्वपुत्रीति कृपां कुरु ॥३॥" “દીકરીઓ ઉપર જયારે સાસુઓ તરફથી દુ:ખ આવી પડે, ત્યારે દીકરીઓને પિતાનું શરણ એ જ એક શરણ છે એટલે કે સાસુઓ તરફથી તિરસ્કાર પામેલી દીકરીઓ પિતા સિવાય બીજા ક્ષેત્રે શરણે જાય ? વિશ્વમાં એવી પુત્રીઓને પિતા સિવાય બીજું શરણ પણ કોણ છે? અર્થાત્ કોઈ જ નહિ.” જૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજતા...૭ A ૨૭૯ રાક્ષશવેશ અને વાનરવંશ

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374