________________
___ श्री
એક વખત અજ્ઞાનના જોરે નહિ જેવા નિમિત્તને પામીને, વિદ્યમાન અંજનાનું મુખ પણ નહિ જોવાનો નિરધાર કરી બેઠો હતો અને બાવીસબાવીસ વરસ સુધી જે અંજનાની સામે સીધો દૃષ્ટિપાત સરખો પણ નહોતો કરતો, તેજ પવનંજય આજે અજ્ઞાન અને મોહથી પરવશ બનીને, અંજના ખાતર બળી મરવા પણ તૈયાર થઈ ગયો છે.
ચિતામાં પડતાં પહેલાં એજ કારણે તે પવનંજય સળગતી ચિતાની પાસે ઉભો રહીને जोलवा लाग्यो :
"स्थित्वोपचितं पवनः, प्रोचे हे वनदेवताः । विद्याधरेन्द्र प्रहलाद-केतुमत्योः सुतोऽस्म्यहं १११॥" “महासत्यञ्जना नाम, पत्नी मे सा च दुधिया । निर्दोषापि मयोहाहात्, प्रभुत्यपि हि खेदिता ॥२॥" "तां परित्यज्य यात्रायां, चलितः स्वामिकार्यतः । दैवाज्ज्ञात्वा तामढोषा-मुत्पत्य पुनरागमम् ११३॥" "रमयित्वा च तां स्वैर-मभिज्ञानं समर्प्य च । पितृभ्यामपरिजातः, पुनः कटकमापतम् ॥४॥" "जातगर्भा च सा कान्ता, मदोषाढ्दोषशंकिभिः । निर्वासिता मे गुरुभिः क्वाप्यस्तीति न बुध्यते ॥५॥" "साग्रेऽधुना च निर्दोषा, संप्राप्ता दारुणां ढशाम् । ममैवानानदोषेण, धिम् धिक् पतिमपंडितम् ॥६॥" "मया भ्रान्त्वाखिला पृथ्वी, सम्यगमार्गयतापि हि । न साप्ता मंदभाग्येन, रत्नं रत्नाकरे यथा । " "तहृद्य स्वां तनुमिमां, जुहोम्यत्र हुताशने । जीवतो मे यावज्जीवं, दुःसहो विरहानल: ११८॥" "यदि पश्यथ मे कांता, ज्ञापयध्वं तदा ह्यदः । त्वढियोगात्तव पतिः, प्रविवेश हुताशने ॥९॥"
" पनवतासो ! ९ विद्याधरेंद्र श्री प्रड्दानी सने तुमतिनो पुत्र छु. 'અંજના નામની એક મારી મહાસતી પત્ની હતી. નિર્દોષ એવી તે પત્નીને, દુર્બુદ્ધિ
नुमान अवतरए।...८
૩૦૭ રાક્ષશવંશ
અને વાનરવંશ