________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૨૯૬
‘‘મુ પ્રાયનિહં ઘાસ્યા, સ્તસ્ય છુંઃđર્મળઃ પનમ્ ગૃહતાં નિનઘર્મસ્ત-મોર્ને મવે વે
'
“આ તારી સખીના તે દુષ્કર્મનું ફળ ભુક્તપ્રાય: થઈ ગયું છે, એટલે કે ઘણું ભોગવાઈ ગયું છે અને નહિ જેવું જ રહ્યું છે માટે ભવેભવે શુભ ફળને આપનારા શ્રી જિજ્ઞેશ્વરદેવના ધર્મને અંગીકાર કરો !”
શ્રી જિનેશ્વરદેવના ધર્મનો પ્રભાવ જ એ છે કે એની સેવા કરનારા આત્માઓના ઉત્તરકાળ એટલે ભવિષ્યકાળ સારો ને સારો જ થાય
કારણકે મુક્તિપ્રાપક ધર્મ જો મુક્તિની જ કામનાથી સેવાય, તો આ સંસારમાં પણ તે આત્માને ઉદયવંતો ને ઉદયવંતો જ રાખે છે. માટે દુ:ખથી ત્રાસ, પામતા અને એકાંતે સુખને જ ઈચ્છતા આત્માઓએ, એ શ્રી જિનેશ્વરદેવના ધર્મને જ અંગીકાર કરવો જોઈએ, એ કારણે તમે એ ધર્મને અંગીકાર કરો.
અને આમ ફરમાવીને તેઓશ્રી વધુમાં એમ પણ જણાવે છે કે અહીંયા અકસ્માત્ રીતે આવેલો અંજનાનો મામો આને પોતાને ઘરે લઈ જશે અને ઘણા જ અલ્પ સમયમાં પોતાના પતિ સાથે આ અંજ્ઞાનો મેળાપ થશે.
આ પ્રમાણે બીજા પ્રશ્નનો પણ ઉત્તર આપીને અને શ્રીમતી અંજ્ઞાસુંદરી અને વસંતતિલકા એ બંનેયને શ્રી અરિહંત પરમાત્માએ વિશ્વના કલ્યાણ માટે ઉપદેશેલા ધર્મમાં સ્થાપન કરીને, શ્રી અમિતગતિ નામના મુનીંદ્ર આકાશ માર્ગે ઉડયાં.
ધર્મના પ્રતાપે ગલમાં પણ મંગલ !
ભાગ્યશાળીઓ ! હવે તમે વિચારો કે એક પ્રભુની પ્રતિમાને કચરામાં નાખવા માત્રથી ઉત્પન્ન થયેલા પાપનો વિપાક આ રીતનો થાય, તો આજે જેઓ પરમતારક શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમા માટે જયારે ને ત્યારે યદ્વા-તદ્વા પ્રલાપ કરે છે, તે આત્માઓની હાલત શી થશે ? ખરખરે જ, આવાઓની દશાનો ખ્યાલ કરતા કોને ભાવ દયા ઉત્પન્ન ન