________________
આથી તે પણ અધિક-અધિક રોવા લાગી, કારણકે ઘણું કરીને ઈષ્ટનને જોવાથી દુ:ખ તાજુ થાય છે.
એ જ કારણે અધિક અધિક રોતી પોતાની ભાણેજ શ્રીમતી અંક્લાસુંદરીને રોતી રોકીને પ્રતિસૂર્ય' નામના ખેચરે પોતાની સાથે આવેલા દેવજ્ઞને શ્રી અંજનાસુંદરીના એટલે પોતાની ભાણીના પુત્રનો
ન્મ આદિ પડ્યો એટલે કે “આ પુત્ર જન્મ્યો ત્યારે ગ્રહ વિગેરે કેવા હતા અને આ પુત્ર કેવો થશે ?' એ વિગેરે પૂછ્યું.
દેવજ્ઞનો અભિપ્રાય શ્રી પ્રતિસૂર્ય' ના પ્રશ્નનો ઉત્તર આપતા દેવ કહાં કે - "भाव्यवश्यं महाराजो, भवे चाव सेत्स्यति । શુભગ્રહવને નયનો, નાતોડવં પુષ્પમાØ શિશુ ?” “તથાઢિ લિથિરિયું, વૈશ્ય હું નાષ્ટમી ? નહામં પ્રવાં સ્વામી, વીસરશ્ય વિભાવસુ સારા”
માક્રિત્યો વર્તતે મે, ભવનં તુંતામશ્રિતઃ ? चन्द्रमा मकरे मध्ये, भवने समवस्थितः ११३॥" "लोहितांगो वृषे मध्ये, मध्ये मीने विधोः सुतः । कुलीरे धिषणोऽत्युच्चै - रध्यास्य भवनं स्थितः ॥४॥" “મને તૈત્યગુરુસ્ર-સ્તમવ શનૈશ્વર: 2 मीनलग्नोदये ब्रह्म-योगे सर्वमिदं शुभम् ११७॥"
“હે રાજન્ ! શુભ ગ્રહોના બળવાળા લગ્નમાં જન્મ પામેલો આ બાળક અવશ્ય મોટો રાજા થશે અને આજ ભવમાં સિદ્ધિપદને પામશે."
કારણકે
આ ચૈત્રમાસની કૃષ્ણા અષ્ટમી છે એ સુતિથિ છે, નક્ષત્ર શ્રવણ છે, આ વારનો સ્વામી સૂર્ય છે એટલે કે રવિવાર છે, ઉંચા ભવનને આશ્રિત થયેલો સૂર્ય
'શ્રી હનુમાનનું અવતરણ...૮
છે
૩૦૧ રાક્ષશવંશ
અને વાનરવંશ