________________
૧૪૨
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો
શ્રી નારદ નામના દેવર્ષિનો પોકાર વેદોક્તા યજ્ઞનું સ્વરુપ જમાનાવાદીઓને લેવા જોગ શિક્ષાપાઠ શ્રી રાવણનો ધર્મરક્ષક પ્રયત્ન હિંસાત્મક યજ્ઞની ઉત્પત્તિનો ઇતિહાસ • હિતકારી સૂચનાનો અનાદર અને દેવતાનો પ્રકોપ
પર્વત ઉપદેશેલો પાપાચાર આગળ ચાલતા શ્રી નારદજી કહે છે કે... કષાય પરિણતિનું પરિણામ શ્રી નારદજીનો પરિચય ચમરેન્દ્ર અને મધુનો પૂર્વ વૃત્તાંત કુલપુત્ર શ્રી પ્રભવની કુળવટ