________________
જૈન રામાયણ ૧૮૮
રજોહરણની ખાણ મહર્ષિઓ ફરમાવે છે કે કલ્યાણના અર્થી આત્માએ સદ્ગુરુઓની નિશ્રામાં રહેવું અને સદ્ગુરુઓએ કલ્યાણના અર્થી આત્માઓને સંસારની અસારતા સમજાવીને અને વિષયકષાયથી વિરક્ત બનાવીને, આત્મહિતકર પ્રવૃત્તિઓમાં જ સ્થિર કરવા, કે જેના પરિણામે સ્વ અને પર આત્મહિત સાધી શકાય !
પછી રાવણે કહયું કે
દેવતાઓએ તે તાપસપુત્રનું પાલન પણ કર્યું. શાસ્ત્રો પણ ભણાવ્યા અને ક્રમે કરીને તેને ‘આકાશગામિની' વિઘા પણ આપી.
ત્યાર બાદ
“agવ્રતઘર: પ્રાપ:, યૌવનં ર મનોરમ્ ?” ‘શ્રાવક્લાં પાંચ અણુવ્રતોને ધારણ કરનારા શ્રી નારદજી મનોહર યૌવનવયને
શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
પામ્યા.'
___ स शिखाधारणान्नित्यं न गृहस्थो न संयत्: ११॥"
હંમેશા શિખા એટલે ચોટલીને ધારણ કરનારા હોવાથી તે શ્રી નારદજી નથી ગણાતા ગૃહસ્થ કે નથી ગણાતા સાધુ.”
વધુમાં આ નારદજી dp નો uttar, attra [ઢ ના सदा कंदर्पकौकुच्य - मौखर्यात्यन्तवत्सलः ॥१॥ वीराणां कामुकानां च, सन्धिविग्रहकारकः । छत्रिकाक्षवृषीपाणि - रारुढः पादुकासु च ॥२॥ देवैः स वर्धितत्वाच्च, देवर्षिः प्रथितो भुवि । प्रायेण ब्रह्मचारी च, स्वेच्छाचार्येष नारदः ॥३॥"
‘કલહ જોવાની આકાંક્ષાવાળા છે, ગીત અને નૃત્યના કુતુહલી છે, નિરંતર કામચેષ્ટાઓ અને વાચાળતામાં અત્યંત પ્રેમ ધરાવનારા છે, વીરપુરૂષો કામી આત્માઓની વરચે સંધિ અને વિગ્રહ કરાવનાર છે હસું છત્રી, અ૪૯
3