________________
કારણકે "बलीयसो बलिभ्योऽपि, प्रसूते हि वसुन्धरा । सर्वेभ्योऽप्यमोजस्वी - त्यहंकारं स्म मा कृथाः ॥४॥"
‘પૃથ્વી બળવાનોથી પણ બળવાનોને પેદા કરે છે, માટે સર્વ કરતાં હું પરાક્રમી છું એ પ્રમાણેનો અહંકાર તું ન કર.'
એ જ વ્યાયે "उत्थितोऽस्त्यधुना वीरः, सर्ववीरत्वतस्करः । प्रतापेन सहस्रांशुः सहस्रांशुनियंत्रकः ॥७॥ हेलोत्पाटितकैलासो, मरुतमखभंजनः । અંગૂર્જાક્ષેત્રે - rણહતો'તમાનસ રાહા” “વહિઢિોર્વાદ - atતતોહિતવેતસ ? धरणेन्द्रादमोयाप्त - शक्तिः शक्तित्रयोजितः ॥७॥ भातृभ्यां स्वानुरुपाभ्यां, स्वभुजाभ्यामिवोत्कटः । रावणो नाम लंकेशः, सुकेशकुलभाश्करः ११८॥"
‘હમણાં સર્વ વીરપુરુષોના વીરત્વને ચોરી લેવા માટે ચોર, પ્રતાપે કરીને સૂર્ય. ‘સહસ્ત્રાંશુ' નામના રાજાને બાંધી લેનાર, અનાદરપૂર્વક અષ્ટાપદ ગિરિને ઉપાડનાર, મરુત રાજાના પાપમય હિંસક યજ્ઞને ભાંગી નાખનાર, જંબુદ્વીપના સ્વામી યાઁદ્રથી પણ અસુભિત મનવાળો, શ્રી અરિહંતદેવની પાસે પોતાની ભુજવીણા દ્વારા કરાતા - ગીતથી તુષ્ટચિત્ત થયેલા શ્રી ધરણંદ્રથી અમોઘશક્તિ ને પ્રાપ્ત કરનાર, ૧-પ્રભુત્વ, ર-મંત્ર એ ૩-ઉત્સાહ' રૂપ ત્રણે શક્તિઓથી બળવાન, પોતાની ભુજાઓ જેવા અને પોતાના સરખા પોતાના બે ભાઈઓથી અહંકારી અને સુકેશ' રાજાના કુળમાં સૂર્ય સમાન “શ્રી રાવણ' નામનો લંકાનો સ્વામી ઉત્પન્ન થઈ ચૂક્યો છે.'
અને તે શ્રી રાવણે
"स यमं हेलयामांक्षित्, पत्तिं वैश्रवणं च ते । पत्तीचक्रे वानरेन्द्रं, सुग्रीवं वालिसोढरम् ॥९॥ ૨૦૯ રાક્ષશવંશ se
અને વાનરવંશ
'વિનાશકાળે વિપરીત બુદ્ધિ.૭ •