________________
આગળ હું આવ્યો છું અને જેમ વસંતઋતુની પૂંઠે જ કામદેવ આવે છે, તેમ મારી પાછળ જ આપના પ્રિય આવી રહી છે એમ આપ જાણો.'
આ પ્રમાણે સાંભળીને શ્રીમતી અંજનાસુંદરી પ્રહસિતને કહેવા લાગી કે "अंजनापि जगादैवं, हसितां विधिनैव माम् । मा हसीस्त्वं प्रहसित !, क्षणोऽयं न हि नर्मणः ॥११॥" "अथवा नैष दोषस्ते, दोषो मत्पूर्वकर्मणाम् । कुलीनस्तादृशो भर्ता, त्यजेन्मां कथमन्यथा ॥२१॥" “grગ્રહvમૃત્યેવ, મુવા સ્વામિના મમ ? દ્રાવિંશતિ સમા નમુ-નવાગ્યા પાલવની ૪૩”
“હે પ્રહસિત ! વિધિ વડે જે હસાયેલી એવી મને તું ન હસ ! આ ક્ષણ નર્મનો નથી, એટલે કે કાગર્ભિત હાંસી કરવાનો આ અવસર નથી.
અથવા
જૂર કર્મની મશ્કરી:૫વનંજય અને અંજતા...૭
“આવે અવસરે પણ તું આવી જાતિનો ઉપહાસ કરે છે, તેમાં તારો ઘેષ નથી પણ મારા પૂર્વ કર્મોનો જ ઘેષ છે. જો હું પૂર્વે કરેલા અશુભ કર્મોના ઉદયથી ઘેરાયેલી ન હોત, તો તેવા પ્રકારનો કુલીન એવો ભર્તા અને મને ત્યજી કેમ દેત ?"
આજ કાલ કરતાં
પાણિગ્રહણથી આરંભીને સ્વામિએ છોડેલી અવસ્થામાં જીવતી એવી મને બાવીસ બાવીસ વરસ વીતી ગયા, તે છતાંય હું આ રીતે જીવું છું. એથી ખરેખર હું પાપિણી છું."
શ્રીમતી અંજનાસુંદરીના ઉદ્ગારોમાં કેટલી નમ્રતા, કેટલી વિવેકશીલતા, કેટલી પતિભક્તિ અને કેટલો પશ્ચાતાપ નીતરે છે ? ખરેખર, આવી ગુણમયી દશા સામાન્ય આત્માઓ નથી જ પામી શક્તા. સામાન્ય આત્માઓ આવી દશાને પામવા જેવું હદય જ નથી ધરાવતા શ્રીમતી અંજનાસુંદરીના ઉદ્ગારોમાં છે કોઈનો પણ દોષ કાઢવાની વૃત્તિ? છે પતિના પ્રત્યે એક લેશ પણ અસદ્ભાવ? છે પશ્ચાતાપ સિવાયની
ત, રાક્ષશવંશ
૨૬૩ અને વાનરવંશ