________________
"जय श्रीरिवमूोप-रंभा त्वयि रिसंसते । સ ત્વગુર્હતમના - સ્તક મૂલૈંવ તિષ્ઠતિ ”
મૂર્તિમાન્ ‘જયશ્રી' ના જેવી ‘ઉપરંભા’ નામની શ્રી નલકુબેરની પત્ની આપની સાથે રમવાની ઈચ્છા રાખે છે, કારણકે તેનું મન આપના ગુણોથી હરાઈ ગયેલું છે અને તેથી શ્રી નલકુબેરના અંત:પુરમાં તો માત્ર તેણી મૂર્તિથી જ એટલે કે શરીરથી જ રહે છે, બાકી હદયથી તો તેણી આપની પાસે જ વસે છે.”
માટે “$માં વિદ્યામાશાની - મચ વઘચ રહસoમ્િ ? રિષ્યતિ તવાયત્ત – મલ્મિનિમવ માનઢ ? ????”
“હે માનદ ! તેણીએ જેમ પોતાના આત્માને આપને આધીન બનાવ્યો છે, તેમ આ કિલ્લાનું રક્ષણ કરનારી આશાલી' નામની આ વિદ્યા પણ આપને આધીન બનાવશે.”
અને
વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭
"ग्रहीष्यसि तया चेद, पुरं सनलकूबरम् । સેક્યત્વક ર તે ઘ%, રૈવં ના સુદ્રર્શનમ્ જરૂર” | ‘તે વિદ્યા દ્વારા નલકુબેરની સાથે આ દુર્લઘપુર' નામના નગરને આપ ગ્રહણ કરશો અને અહીં સુદર્શન' નામનું દિવ્ય ચક્ર પણ આપને સિદ્ધ થશે.'
આ પ્રમાણેના દૂતીના કથનને સાંભળીને શ્રી રાવણ ખડખડાટ હસી પડ્યા અને તે રીતે હસવાપૂર્વક શ્રી રાવણે બિભીષણ નામના પોતાના નાના ભાઈની સન્મુખ જોયું. પોતાના વડીલબંધુએ હસતાંહસતાં પોતાની સામે જોયું, એથી શ્રી બિભીષણ સમજ્યા કે આવી પાસેથી કામ કઢાવી લેવામાં હરત નથી અને એથી શ્રી બિભીષણે ‘એ પ્રમાણે હોએમ કહીને તે દૂતીને રવાના કરી દીધી. પણ આથી પોતાની કુળવટને કલંક લાગ્યું હોય એમ લાગવાથી, શ્રી રાવણ ક્રોધાયમાન થઈ ગયા અને શ્રી બિભીષણ પ્રત્યે કહેવા લાગ્યા કે
રાક્ષશવંશ ૨ ૦૧.
અને વાનરવંશ