________________
नास्त्येव स्थानमपित - धन कोऽपि न पश्यति । तात्पर्यं तद् गुरुगिरां, न वध्यः खलु कुक्कुटः ।।३।।
તેવું કેઈ સ્થાન જ નથી, કે જે સ્થાનમાં કેઈપણ ન જુએ તે કારણથી ગુરુદેવના કથનનું તાત્પર્ય એ જ છે કે કૂકડો વધ કરવા યોગ્ય નથી જ.'
કારણકે गुरुपादा दयावन्तः, सदा हिंसापराङ्मुखाः । अस्मत्प्रज्ञां परिज्ञातु, मेतनियतमादिशन् ॥४॥
'પૂજ્યપાદ ગુરુદેવ દયાળુ છે અને હંમેશા હિંસાથી પરામુખ છે. આથી એ વાત નિશ્ચિત છે કે અમારી બુદ્ધિને જાણવા માટે જ આવો આદેશ કર્યો છે.'
પુણ્યશાળી અને સતિગામી આત્માની વિચારણા કેવી હોય છે, એ જાણવા માટે આ વિચારણા ખરે જ અનુકરણીય છે. આસ્તિક હદય, એટલે કે, પરલોકાદિક વસ્તુઓના સ્વીકાર કરનાર આત્મા કેટલો ઉન્નત વિચારશીલ હોય છે, એ આ ઉપરથી સ્પષ્ટ થઈ શકે છે. વિચારણામાં ગુરુદેવના વચન પ્રત્યે ભક્તિ અને બહુમાન કેટલું તરવરે છે! ખરેખર, આવી દશા આવ્યા વિના કલ્યાણની કામના કરવી, એ નિષ્ફળપ્રાય છે. કલ્યાણના અર્થીએ તારક પ્રત્યે અખંડ બહુમાન કેળવવું જોઈએ તે કેળવાય તો જ ગુરુ આજ્ઞાનું રહસ્ય સમજી શકાય. દેવર્ષિ શ્રી નારદજીની વિચારણા ખરે જ બહુમાન પેદા કરે તેવી છે.
શ્રી નારદજી કહે છે કે “એ પ્રમાણેની વિચારણા કરીને હું તો કૂકડાને માર્યા વિના જ ગુરુ પાસે આવ્યો અને તે કૂકડાને નહિ મારવાના તે હેતુને ગુરુની પાસે વિદિત કર્યો.
એથી આનંદમાં આવી જઈને स्वर्ग यास्यत्ययं ताव-दिति निश्चित्य गौरवात् । માનતોડહંગુઠ, સાધુ-સાધ્વતિ માહિમિર રાજા
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
૧૫૩ રાક્ષશવંશ
અને વાનરવંશ (