________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૧૫૬
પછી તે વેદિકા ઉપર ચેદી દેશના રાજા ‘શ્રી વસુ' નું સિંહાસન સ્થાપન કરવામાં આવ્યું. આથી લોકોએ જાણ્યું કે ‘આ સિંહાસન સત્યના પ્રભાવથી આકાશમાં રહેલું છે.' અને પરિણામે ‘શ્રી વસુ’ રાજાની
સત્યેન તુષ્ટાઃ સાનિઘ્ય-મસ્ય ર્વક્તિ હેવતાઃ । ‘સત્યથી તુષ્ટમાન થયેલા દેવતાઓ આ રાજાનું સાનિધ્ય કરે છે.' આવી પ્રભાવવંતી ખ્યાતિ દિશાઓમાં ફેલાઈ ગઈ. આ પ્રસિદ્ધિથી ભય પામેલા રાજાઓ, તે રાજાને આધીન થઈ ગયા. મનુષ્યોની સાચી અગર ખોટી પણ પ્રસિદ્ધિ જય આપનારી નીવડે છે.
હવે એક દિવસ
હું ત્યાં ગયો ત્યારે બુદ્ધિશાળી શિષ્યોની આગળ ઋગ્વેદની વ્યાખ્યા કરતા ‘પર્વતક’ને મેં જોયો. તે વ્યાખ્યામાં ‘અનૈર્વષ્ટવ્યક્’ આ વાક્ય ઉપરથી ‘બોકડાઓથી યજ્ઞ કરવો જોઈએ' આ પ્રમાણેનો ઉપદેશ આપતાં તેને મે કહ્યું કે
भ्रातर्भ्रान्त्या किमिदमुच्यते
ત્રિવાર્ષિવાળિ ઘાન્યાનિ, નહિ નયન્ત કૃત્યનાઃ । વ્યારવ્યાતા ગુરુગાઞા, વ્યજ્ન્માષ્ટઃ વેન હેતુના ૫૧૫
‘હે ભાઈ ! ભ્રાંતિથી આ શું કહે છે ? ગુરુદેવે તો આપણને હ્યું છે કે ‘ત્રણ વરસનાં ધાન્યો ઊગતાં નથી' માટે તે ધાન્યો અન' કહેવાય છે. ઉત્પન્ન ન થાય તેનું નામ ‘મન' કહેવાય આ વ્યુત્પત્તિથી ‘મન’ એટલે ત્રણ વર્ષનું અનાજ અને તેનાથી યજ્ઞ કરવો જોઈએ. આ વાત તું કયા હેતુથી ભૂલી ગયો ?'
‘મારા આ પ્રશ્નને સાંભળીને ‘પર્વતક’ બોલી ઊઠ્યો કે दिदं तातेन नोदितम् ।
“ ततः पर्वतकोऽवादी
મહિતા વિંત્વનામેષા-સ્તથૈવોત્તા નિયંટુg
"
‘પિતાજીએ એ કહ્યું જ નથી. પિતાજીએ તો ‘મનન્ટ' એટલે મેંઢા જ કહ્યા છે અને કોશોમાં પણ તેમ જ કહેલું છે.'