________________
સંગ્રામમાંથી નાસીને એકદમ રથનૂપુર નગરના નાયક શ્રી ઈંદ્ર નામના વિદ્યાધરેશ્વરની પાસે ગયો અને ત્યાં તે ‘યમ' લોકપાલ શ્રી શક'ને નમસ્કાર કરીને હાથ જોડીને બોલ્યો કે
X X X X X X X X X X X X X X X X ? નનનિર્માદાય, ચમત્વાર્થ પ્રમોડથુના ???? ઋષ્ય વા નુષ્ય વા નાથ, doણે રમતાં નહિ ? उत्थितो हि दशग्रीवो, यमस्यापि यमोऽधुना १२॥ વિદ્રાવ્ય નરdal -Rારdotત્તેન મોધિતી ?
क्षनव्रतधनेनौच्चै-जीवन्मुक्तोऽस्मि चाहवात् ११३११ जित्वा वैश्रवणं तेन, लंकापि जगृहे युधि । તઢિમાને પુષ્પdi ઘ, નિત્તા સુરસુન્દર ૪૪
હે પ્રભો ! હાલ મેં મારા યમપણાને જલાંજલિ આપી છે ! હે નાથ ! આપ રોષ પામો કે તોષ પામો, પણ હવે હું યમપણાને કરીશ નહિ, કારણકે હાલમાં યમનો પણ યમશ્રી દશગ્રીવ ઉત્પન્ન થઈ ચૂક્યો છે. તેણે નરકના રક્ષકોને નસાડીને નારકીઓને મુક્ત કરી દીધા છે અને ક્ષાત્રવ્રત રૂપી ધનવાળા કરીને તેણે મને યુદ્ધમાંથી જીવતો મૂક્યો છે. તેણે યુદ્ધમાં વૈશ્રવણને જીતીને લંકા પણ લઈ લીધી છે અને તેનું પુષ્પક નામનું વિમાન પણ લઈ લીધું છે. વધુમાં સુરસુંદરને પણ જીતી લીધો છે.'
આપણે આ યમના કથન ઉપરથી એ સમજી શકીએ છીએ કે રાવણ જો ક્ષાત્રવ્રતને ધરનારા ન હોત, તો તે યુદ્ધમાંથી ભાગીને જીવતા અહીં સુધી આવી ન શકત. ક્ષત્રિયોનું એ વ્રત છે કે ‘સામે થયેલો પણ દુશ્મન ભાગે તો એની પૂંઠ ન પકડવી તરણું ઝાલે તો નામ ન લેવું શરણે આવે તો યોગ્ય સ્થાન આપવું. આ વ્રત ક્ષત્રિયનું છે અને શ્રી રાવણે એ વ્રતનું યથાસ્થિત પાલન કર્યું છે. નહિ તો શ્રી રાવણ જેવા બળવાન પાસેથી ભાગી જવું, એ શક્ય ક્યાં હતું? અને એ વાત ‘યમ' લોકપાલ પણ પોતાના સ્વામી આગળ ખુલ્લા શબ્દમાં જરાપણ સંકોચ વિના
'શ્રી રાવણ અને ધર્મભાવ.૪
૮૭ રાક્ષશવંશ
અને વાનરવંશ