________________
શ્રી રાવણ પોતાના ભોગપુણ્યના યોગે અનેક પ્રકારની ભોગસામગ્રીને એકત્રિત કરી રહ્યા છે અને સંસારના વિષયસુખમાં વિલસી રહ્યા છે.
હવે શ્રી રાવણે ‘નિત્યાલોક’ નામના નગરમાં ‘શ્રી નિત્યાલોક’ નામના વિદ્યાધરેશ્વરની ‘રત્નાવલી’ નામની કન્યાને પરણવા માટે તે વખતે પ્રયાણ કર્યું, કે જે વખતે શ્રી વાલી મુનિવર અષ્ટાપદગિરિ ઉપર ધ્યાનમગ્ન જીવન જીવી રહ્યા છે. શ્રી અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં શ્રી રાવણનું વિમાન, જેમ કિલ્લા આગળ દુશ્મનોનું સૈન્ય સ્ખલના પામે, તેમ એકદમ સ્ખલના પામ્યું. નાંગર નાંખેલ જ્હાની જેમ અને બાંધેલા હસ્તિની જેમ, અટકી ગયેલ પોતાના વિમાનને જોઈને, શ્રી રાવણ એકદમ કોપાયમાન થઈ ગયા અને ‘મારા વિમાનને સ્ખલના કરવાથી કોણ યમના મુખમાં પેસવાને ઇચ્છે છે ?' એમ બોલતા શ્રી રાવણે ઊતરીને શ્રી અષ્ટાપદના શિખરને જોયું, ત્યાં તો તેમણે વિમાનની નીચે જાણે પર્વતનું ઉત્પન્ન થયેલું નવું શિખર જ ન હોય, તેવી રીતે પ્રતિમામાં રહેલા શ્રી વાલી મુનિવરને જોયા.
શ્રી ક્રોધાધીન રાવણનો ઉત્પાત મુનિવરના દર્શનથી આનંદ થવો જોઈએ, તેના બદલે માનાધીન થયેલા શ્રી રાવણને ક્રોધનો જ આવિર્ભાવ થયો અને એ રીતે ક્રોધાયમાન થયેલા શ્રી રાવણે પ્રલાપ કરવા માંડ્યો કે
XX X X X x x x x, વિરુદ્ધોદ્યાવિનવ્યસિ व्रतं वहसि दंभेन, जगदेतद्विदभिषुः "कयापि माययाऽग्रेऽपि, मां वाहीक इवावहः પ્રાદ્રાની: સંમાનોડા-ત્વતપ્રતિવૃત નું '' ‘નવદ્યાવિ સ વામિ, ત एव मम बाहवः कृतप्रतिकृतं तत्ते, प्राप्तकालं करोम्यहम् ॥३॥"
૧૦૫
રાક્ષશવંશ અને વાનરવંશ
” ܕ ܐ ܐ ܐ ܐ ܐ
ܐ
ܐ
શ્રી રાવણ અને ધર્મભાવ...૪