________________
भरतेश्वरचैत्यं च, अंशयित्वैष संप्रति । यतते तीर्थमुच्छेतुं, भरतक्षेत्रभूषणम् ॥२॥
અરે ! આજ સુધી પણ મારી ઉપરનાં માત્સર્યથી આ દુર્મતિ અકાળે અનેક પ્રાણીઓના સંહારને કેમ કરે છે ? હાલમાં આ ભરતેશ્વર શ્રી ભરત મહારાજાએ બનાવેલા ચૈત્યનો ભંગ કરીને ભરતક્ષેત્રના ભૂષણભૂત આ તીર્થનો ઉચ્છેદ કરવાનો યત્ન કરે છે.'
અને “અહં ઇ ત્યરસંગોડલ્મિ , સ્વારરરેડવિ નિ:સ્પૃહ ? રાબ્રેિષવિનિર્ભો, નિમનઃ સાચવાળ ૩ર”
હું સંગ માત્રનો ત્યાગ કરીને રહેલો છે. પોતાના શરીરમાં પણ સ્પૃહા વિનાનો છું. રાગ અને દ્વેષથી રહિત છું. અને સમતારૂપ પાણીમાં ડૂબેલો છું.”
તોપણ “તથા ચૈત્યમાનવ, પ્રળિનાં રાવ ર ? रागद्वेषौ विनैवैनं, शिक्षयामि मनागडं ११४॥"
‘હું ચૈત્ય-શ્રી જિનેશ્વરદેવના મંદિરનાં રક્ષણ માટે અને પ્રાણીઓના રક્ષણ માટે રાગદ્વેષ વિના પણ આને કંઈક શિક્ષા કરું.’
મુમુક્ષુઓની ફરજ મુનિપુંગવ શ્રી વાલીરાજષિની આ વિચારણાથી મુમુક્ષુઓની ફરજનો ખ્યાલ સહજમાં આવી શકે તેમ છે. જેઓ આવા સમયે પોતાની ફરજ્જો ખ્યાલ નથી કરી શકતા, તે ખરેખર, પામેલું હારી જાય છે. છતી શક્તિએ ધર્મના પરાભવને મુંગે મોઢે જોયા કરનારા અને તેવા સમયે પણ શાંતિનો જાપ જપનારા, ખરેખર જ શાસનનો ભયંકર દ્રોહ કરનારા છે.
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ખાસ ભાર મૂકીને ફરમાવે છે કે
શ્રી રાવણ અને ધર્મભાવ...૪
રાક્ષશવંશ ૧૦૯
અને વાનરવંશ