________________
૭૬
શ્રી રાવણ અને ધર્મભાવના
• વૈરવૃત્તિનો વિલાસ
શ્રી રાવણનો ધર્મશગ શ્રી જિનેશ્વરદેવના શાસનની સુંદરતા શ્રી રાવણનો હસ્તિરત્નની પ્રાપ્તિ શરણે ૨હેલાઓની રક્ષા માટે આહવાન ૨ક્ષણના આહવાનનો સ્વીકાર ક્ષાત્રવ્રતનું પાલન શ્રી રાવણ પાછા રાજધાનીમાં વાનરદ્વિપમાં વાલીરાજા સુગ્રીવ યુવરાજા. શ્રી વાલીમહારાજાની પ્રસિદ્ધિ અને શ્રી રાવણનો ગર્વ શ્રી રાવણનો સંદેશો અને વાલીનો ઉત્તર શ્રી રાવણ યુદ્ધના મેદાનમાં શ્રી વાલીમહારાજાની વિવેકશીલતા ઉચ્ચ મનોદશાનો નમુનો. વીરવર શ્રી વાલીનું હારેલા રાવણ પ્રત્યે કથન દીક્ષાનો સ્વીકાર
વીરવર રાજર્ષિ શ્રી વાલી મુનિવરની અનિચર્યા અને લબ્ધિઓની પ્રાપ્તિ • વિમાનનું ખલન અને વાલીમુનિનું દર્શન
શ્રી ક્રોધાધીન રાવણનો ઉત્પાત વાલીમુનીની ઉપયોગપૂર્વકની વિચારણા અને ફ્રજનો ખ્યાલ મુમુક્ષુઓની જ સુયોગ્ય આત્માની મહાનતા લધુતા અને સરલતાનું અપૂર્વ ઉદાહરણ દોં સેવક છે પણ કોના ? ભકિતયોગ: રાવણ અને ધરણેન્દ્ર ભકિતાથી તુષ્ટમાન થયેલ શ્રી ધરણેન્દ્રનું કથન શ્રી રાવણની નિરાકાંક્ષતા શ્રી વાલીમૂનીશ્વરનો મોક્ષ કામવશ આત્માની દુર્દશા. દિગમ્યાત્રા માટે પ્રયાણ સમ્યગદષ્ટિની કર્તવ્યનિષ્ઠા પૂજામાં અંતરાય કરનારો ઉપદ્રવ અને શ્રી રાવણનું કર્તવ્યપાલન ધર્મી માટે ધર્મનો નાશ સહ કે અસહ્ય ? સમ્યકત્વનો ઝળહળતો પ્રભાવ શ્રી રાવણનો પ્રશ્ન અને મુનિવરનો પ્રત્યુત્તર ધન્ય છે આવા પુણ્ય પુરુષોને...